________________
Śri Hemavimala Sūri krta ‘Tera Kāțhiyāni Sajjhāya' 277
સાતમેં મન કૃપણાઇ ઘણિ, ધર્મ ઠામ તે નામે સુણી ! જે થલ પાયગો હસી હાણ, લોભે પેઠો આણે કાણ | ૮ | આઠમે ભય મન માંહી અપાર, ગુણ શ્રાવક આદેસ વિચાર | બીહતો ધર્મ ઠામ નવી ગયો, ભય કરી પગ ભારી ઈમથયો ! ૯ છે. નોમેં સોગ અછે ઈમ કહે, ઘરકો કામ એક નવી રહે ! ઘર કાજ સોગ પરીહરે, ધર્મ કામ ઉત્તર વીસરે / ૧૦ અજ્ઞાનપણો દસમો હોય ઇસ્યો, ધર્મતત્ત્વ તે કહીએ કસ્યો ! ન જાણું જીવ, ધરમ, અધર્મ, અજ્ઞાનપણે જીવ બાંધે કર્મ | ૧૧ / અગ્યારમે જીવ ચિતવી ઈસ્યો, એ ગુરૂ કાથો કુંટે કીસું | વિકથા “ ઉપર બહુ રૂચિથાઇ, હાસૌ કતુહલ તીહાં મનજાય ૧૨ IT બારમેં ધર્મ વિષયો પરીહરી, કોતીક જોયણા જોયણ ફેરી | તીહાં ઉભો તે માંડે કરણ, નાઠી નિદ્રા, દુષે ચરણ છે ૧૩ વિષય કાઠીયો સુણો તેરમો, કોઈ નહી દુરજન તેહને સમો | વિષય ભોલાવ્યા જગમે ભમે, ન કરે ધર્મ, પાપ મન રમે છે ૧૪ . તેર કાઠીયા એ વસી કરી, ધર્મ કરો, મન ઉલટ ઘરી | પાંચમી ગત પામીજે સહિ, હેમવિમલસૂરીસે કહી ૧૫ /
તેર કાઠીયાનાં ઉપર્યુક્ત નામો અને તેઓનો કમ વાસ્તવમાં “શ્રીરત્નસ - ન્ય' ના પધ ૧૧૮ માં આપેલી વિગત સાથે ઠીક મળતાં આવે છે કે જે નિમ્નલિખિત પ્રમાણે છે :
आलस्स १ मोह २ वन्ना ३ थंभा ४ कोहा ५ पमाय ६ किविणत्ता ७ ।। भय ८ सोगा ९ अन्नाणा १० वक्खेव ११ कुतूहला १२ रमणा १३ ।।
આ પધથી સ્પષ્ટતાથી જ્ઞાત થાય છે કે ત્રીજા કાઠીયાનું અસલી નામ “અવજ્ઞા', પાંચમાનું “માન', દસમાનું વ્યાપ', બારમાનું “કુતૂહલ', અને તેરમાનું વિષય વાસના' સમજવું જોઈએ. પ્રસ્તુત વિષય સંબંધીનું બીજું સાહિત્ય અવશ્ય વિદ્યમાન હશે, જેમાંની મારા જાણવામાં માત્ર શ્રીઉત્તમસાગરજીકૃત એક “તેર કાઠીયા સક્ઝાય' આવી છે કે જે મેં પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રીલબ્ધિમુનિજી મહારાજના મુખકમલથી સાંભળી છે અને જેની અંતિમ બે લીટીઓ આ પ્રમાણે
કુશલસાગર વાચક
શિષ્ય ઉત્તમ
ગુણ ગેહ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org