________________
Śri Phalavardhi Pārsvanātha Stuti
295
જ્યારે કે આ જિનરત્નસૂરિની પ્રતિસ્પર્ધા માં એક નવીન શાખા સ્થાપિત કરનાર શ્રી જિનરંગસૂરિ' (ભૂતપૂર્વ શ્રી રંગવિજય ) મહાપ્રભાવશાલી અને યુગપ્રધાનની પદવીથી વિભૂષિત હતા. એમની કેટલીક સાહિત્યિક રચનાઓ પણ વિદ્યમાન છે. આ બન્ને ગચ્છનાયકોને નહી માનનાર અને શ્રી જિનરાજસૂરિના સ્વર્ગવાસ પછી જ સં. ૧૭૦૦ માં ઉત્પન્ન થયેલી રંગવિજય-શાખામાંથી જ આ જ સંવતમાં બન્ને વિદ્યમાન શાખાઓની પ્રતિસ્પર્ધારૂપ પોતાની નિજી શ્રીસારીયા શાખા ઉત્પન્નકરનાર શ્રીસારોપાધ્યાય કોણ હતા અને એમનો કરેલો આ ગચ્છભેદ શા કારણથી થયો તે સંબંધી હસ્તગત સાહિત્યમાં હજુ સુધી કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ થયો નથી. માત્ર આટલું જ વિદિત છે કે આ શ્રીસાર “ઉપાધ્યાય' પદવીથી વિભૂષિત અને જિનરાજસૂરિ શિષ્ય શ્રી જિનરંગસૂરિના સમુદાયના હતા.
હવે પ્રસ્તુત કવિ શ્રીસાર કે જેમની રચાએલી સ્તુતિ નીચે પ્રકાશિત કરવામાં આવે છે તેઓ પણ વાચક, અર્થાત્ ઉપાધ્યાય હતા, અને તેઓ પણ શ્રીજિનરાજસૂરિ અને એમના સમુદાય સાથે ઘણો સંબંધ રાખતા હતા. અર્થાત્ થધપિ આ કવિ શ્રીસાર એમ શાખાના હતા, તથાપિ આ વાત બનવા જોગ છે કે તેઓ અને ગચ્છભેદ કરનાર શ્રીસાર આ બન્નેનો એક જ વ્યક્તિમાં સમાવેશ થાય. નહીં તો આ અપ્રચલિત નામની બે ભિન્ન વ્યક્તિઓનું એક જ સમુદાયમાં સમકાલીન અસ્તિત્વ માનવું પડશે. જે ઇતિહાસન્ન વિદ્વાનોને રાજપુતાના અને ગુજરાતના જૈન ભંડારોની અપૂર્વ સાહિત્ય-સમૃદ્ધિ સુલમ છે તેમાંના કોઈ એક મહાશય આ પ્રશ્ર ઉપર ઠીક પ્રકાશ પાડે તો સારું થાય.
श्रीफलवद्धि-पार्श्वनाथ स्तुति
છે. દૂર છે परता पूरण परगडउ अरिगंजन अरिहंत । साचउ साहिब तु सही भयभंजनभगवंत ।। १ ॥ वामा-नन्दण वदीयइ दउलतिनउ दातार । किडीथी कुंजर करइ सेवकनइ साधार ।। २ ।। श्रीफलवद्धिपुर धणी एकल्लमल्ल अबीह ।
मावठि मयगज मंजिवा तुं सादूलउं सीह ॥ ३ ॥ ૨. કુરા માત્ર “બ'માં; “બ” પૂરા પ્રાણી. ૨. “અ” વંડી વી; વાતા. રૂ. “બ” પવિત્ર નય મં..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org