________________
Kamika Śankheśvara Sahitya
(८) श्रीशङ्खेश्वर पार्श्वनाथ प्रबन्ध
ઉપર્યુક્ત સાત ભાષાકવિતાઓથી અતિરિક્ત એક આઠમી ભાષાકવિતાવિદ્યમાન છે. આ કવિતા શ્રી ભાનુમેરુશિષ્ય શ્રી નયસુંદર દ્વારા ૧૩૨ પઘોમાં સં. ૧૬૫૬ માં રચાએલ ગુજરાતી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રબંધ છે. આ પ્રબંધ સ્વતંત્ર રૂપમાં પ્રકાશિત કરવાનું કામ ચાલુ હોવાથી આની અહિમ વધુ વિગત આપવાની જરૂરત જણાતી નથી.
( ९ ) श्रीशङ्खेश्वर पार्श्वप्रभु स्तोत्र
એવી જ રીતે શ્રી નયવિમલવિરચિત શ્રી શંખેશ્વર પ્રભુસ્તોત્ર નામનું ૨૧ પઘોનું સંસ્કૃત કાવ્ય અહિઆં નામ માત્રથી સૂચિત કરવામાં આવે છે. આશા છે કે આ કવિતા પણ બીજી વસ્તુઓ સાથે જલદી બહાર પડશે.
ઉપર્યુલ્લિખિત બધી કવિતાઓ એવી છે કે જેઓનો વિષય શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ જ છે. તે અતિરિક્ત કંઈક ગ્રંથોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રસંગોપાત્ત ઉલ્લેખો માત્ર મળા આવે છે જેમ કે :
(१०) आगमनी अष्टप्रकारी पूजा श्रीवीरविजयजीकृत आदि
श्रीसंषेश्वर पासजी, आहिब सुगु गरि ।
शुभगुरु चरण पसायथी श्रुत निधि निजरे दीठ ।। १ ।।
(११) तपागच्छ गुरुपरम्परा पट्टावली स्वाध्याय श्रीधनविजयजी उपाध्यायशिष्य श्रीरामविजयजीकृत ( श्रीविजययदेव-विजयप्रभसूरि-राज्ये ) १०
आदि : श्रीसंषेसर- पुरा धरा- भामिनी तिलक समानो रे । प्रणमी पास जिणेसरु दिन दिन वधतङ्कं वांनो रे ।। १ ।।
( १२ ) श्रीवरकाण पार्श्वजिनस्तवन"
श्रीहर्षरुचिशिष्य श्रीलब्धिरुचि कृत
आदि श्री शंखेसर पास प्रभावक प्रणमि परमानंद ।
वसुधा वरदायक वरकाणो थुणस्यु धरीअ आनंद ।। १ ।।
305
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org