________________
284
Dr. Charlotte Krause : Her Life & Literature
કૃતિઓમાં “દેવરત્ર' ( = દેવસુન્દર ) અને તે પછી જ “વિજયસુન્દર' ( = જયરત્ર ) પટ્ટધર તરીકે ઉક્ષિખિત છે. એટલે આકૃતિ સં. ૧૬૪૬ પહેલાં જ વિરચિત હોય તેનો સંભવ નથી. બાકાં શબ્દોના કમથી પણ સ્વાભાવિક રીતિથી ૧૬૮૧ જ નિકળે છે ( “મુનિ' શબ્દ ક્રિયાપદ-સંબોધન
હોય અથવા ‘પુનિ' શબ્દનું વિકૃત રૂપ હોય એવું લાગે છે ) ૫. આનંદકાવ્યમહોદધિ, પૃ. ૧૪ અને “જૈન ગુર્જર કવિઓ', ભાગ ૧, પૃ.
૨૮૬. ૬. અર્થાત્ “ભલે મીંડું. ૭. પદ્યોની ગણતરી પ્રતમાં નથી આપેલી. પ્રતના જે મૂલ પાઠોનું સંશોધન થયું
છે તેનાં અસલી રૂપ તે તે કડી પ્રમાણે નીચે આપવામાં આવ્યાં છે – મૂલ પાઠો : પદ્ય ૧ – આજુનુ; અચંત ચંતામણિ. પદ્ય ૨ – આવુ રે આવુ જગગરૂ; મંદર; પધારૂ; લુ; જગતારૂ; તાહરૂ. પદ્ય ૩ – સું; ત્રભોવન; મંદીર; વિંછત. પદ્ય ૪ – જુ જનજી; કમઈ; જીન. પદ્ય ૫ – પાષા; મેહા. પદ્ય ૬ – શ્રાવકા; પકવાન; ધોલ; કાંઈ દુ વસ્ત્રાદીક. પદ્ય ૭ – સારવું; તુહુ; ભાગહીન. પદ્ય ૮ – માહજa; લ્યુ લ્યુ; દી; મોડુ. પદ્ય – અભીગ્રહ; જ ઉઢઈ જીનવરૂ; ચંતિ. પદ્ય ૧૦ – સાં; વીકર્મ, પાછુઃ મુરતિવતુ. પદ્ય ૧૧ – ત્રભોવન. પદ્ય ૧૨ – દવ્ય; સૂર; સરીર. પદ્ય ૧૩ – જીન પ્રતલાલીવા. પદ્ય ૧૪ – અભીનુ. પદ્ય ૧૫ – તુ; ભાયગ; પુન્યવંત; પ્રાણી; ગરૂ; પુન્યા;
તાણી. પદ્ય ૧૬ – પ્રતલાવ્યા; પુન્ય. પદ્ય ૧૭ – ભવીક; પ્રતલાભુ. ૮. સમવાયાંગસૂત્ર, સૂત્ર ૧૫૭, પદ્ય ૪૪; કલ્પસૂત્ર, સૂત્ર ૧૩૫; અંતગદાસાઓના
વિવિધ પાઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org