________________
290 Dr. Charlotte Krause : Her Life & Literature
વર્ષીય રાજ્યકાલ સં. ૧૪૯૧-૯૨ ની અંદર અથવા તેની પછી શાદિયાબાદ નામના અર્થને અનુસરીને પ્રમદ પાર્શ્વનાથ નામનું બિંબ અને મંદિર બન્યાં હશે.
જેસલમેરના સં. ૧૪૯૭ ના પૂર્વોક્ત પ્રતિષ્ઠાલેખમાં શ્રીજિનભદ્રસૂરિ દ્વારા મંડપમાં કરાયેલી બિંબપ્રતિષ્ઠાનો ઉલ્લેખ છે. એટલે શ્રી પ્રમદ પાર્થની પ્રતિષ્ઠા તેઓશ્રીના શુભ હાથે થઈ હોય તો તે સંભવિત છે.
મંદિ૨ અને પ્રતિમાજીની દશા સ્તવનના રચનાકાળમે પૂજાને યોગ્ય અને શ્રીસિદ્ધાન્તરુચિ જેવા કવિ અને વિદ્વન્દ્વરમાં ભક્તિભાવના જગાડવા સમર્થ હતાં તે તો સ્પષ્ટ જ છે.
સન્દર્ભ
૧. ટબકાત ઈ અકબરી, ૩,૨, પૃ. ૪૯૧ ( શ્રી વૃજેન્દ્રદેવ કૃત ભાષાંતરમાં ), કલકત્તા, સન્ ૧૯૩૯.
૨. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા ૭, કાશી, વી૨ સં. ૨૪૩૯ પૃ. ૬૭-૬૯. ૩. “જૈન સ્તેાત્રસંદેહ”, દ્વિતીય ભાગ, અમદાવાદ સન્ ૧૯૩૬, પૃ. ૧૪૦૧૪૨ ( સંપાદક પૂજ્ય મુનિરાજ શ્રીચતુરવિજયજી ).
૪. પૂ. ચં. નાહર. “જૈન લેખ સંગ્રહ”, તૃતીય ખંડ, વીર સંવત્ ૨૪૫૫, પૃ. ૧૮, ૫૬ ૪.
૫. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી, ક્ર. ૭-૧૧ અને ૧૭, પાટણ સં. ૧૯૧૮
૧૯.
૬. પઘ ૯૪, કાવ્યમાલા ૧૩, પૃ. ૬૩.
૭. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી, ક્ર. પૃ. ૨૮ (અંતિમ પ્રશસ્તિ પદ્ય ૩૭). ૮. “વિજ્ઞપ્તિત્રિવેણી”, સંપાદક મુનિ શ્રી જિનવિજય, ભાવનગર સન્ ૧૯૧૬, પ્રસ્તાવના, પૃ. ૬૫.
૯. શ્રી ખરતરગચ્છ પટ્ટાવલી ક્ર. ૩ ( મુનિ શ્રી જિનવિજય દ્વારા સંપાદિત “ખરતરગચ્છ પટ્ટાવલી સંગ્રહ”, કલકત્તા, સન્ ૧૯૩૨) પૃ. ૫૫.
૧૦. ખરતરગચ્છ સૂરિપરંપરા પ્રશસ્તિ ( રચનાકાલ સં. ૧૫૮૨, ઉપર્યુક્ત સંગ્રહમાં પૃ. ૬) પ્રમાણે ( “બાણેન્દુબાણેન્દુમિતે ચ વર્ષે”) આજ આંકડો યથાર્થ છે. અન્યત્ર ૧૫૧૪ લખેલું છે તે ભ્રાંત સમજવું જોઇએ. ૧૧. કંઈક સ્થાને સં. ૧૫૩૦ મળે છે જે તત્પશ્ચાત્ ઉપલબ્ધ લેખોના કા૨ણે
અસંભવ લાગે છે.
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org