________________
Śri Bhānumeru kệta 'Candanabāla Sajjhāya’
283
કુમરી કહઈ મઇ રાંકડીઇ, પામ્યું આજ રતન રે ! જે મઈ જિન પ્રતિલાભિયા, મુઝ માનવ ભવ ધન રે ! આ છે ૧૩ છે. ચ્યારે માસ જીરણ સેઠિ, જઈ વણવીયા નીત નીત રે ! તુહઈ પ્રભુજી તસ ધરઈ ન ગયા, ગયા અભિનવ ધરિ જગમીતરે છે આ . ૧૪ તો મુઝ ભાગ્ય મોટડું, કાંઈ પુણ્યવંત મુઝ પ્રાણ રે ! જે અણસેડ્યા જગગુરૂ, કાંઈ પુઈ આપ્યા તાણ રે આ ૧૫ | ધન ધન તે જગ માનવી, જેણઇ પ્રતિલાલ્યા ભગવંત રે ! જનમ સફલ સહી તેહનું, કાંઇ તેહના પુણ્ય અનંત રે આ એ ૧૬ . ભાવિક લોક ઈમ જગગુરૂનઇ, તમે પ્રતિલાભો ભગવંત રે ! ભાનુમેરૂ કહઇ જીમ લહુસઇ, સકલ દુખનું અંત રે આ 1 ૧૭ |
સતી ચંદનબાલાનું નામ આગમના મૂલ ગ્રંથોમાં ‘વંતન્ના અને અન્નવંતા આ રૂપોમાં મહાવીર સ્વામીનાં પ્રથમ સાધ્વી શિષ્યાના અને તત્કાલીન સાધ્વીસમુદાયનાં આગેવાન આર્યાના નામ તરીકે આવે છે. એમનો વિગતવાર ઇતિહાસ આવશ્યક-સૂત્રની ટીકાઓ વગેરે ગ્રંથોમાંથી પ્રસિદ્ધ, અને ભરફેસર સક્ઝાયમાં એમનો ઉલ્લેખ હોવાથી શ્રાવકવર્ગમાં પણ અતિપરિચિત છે. ઉપર પ્રકાશિત “ચંદનબાલા સક્ઝાય' માં તેનો સાર માત્ર હોવાથી આ સુંદર કવિતા સંબંધી વધારે ચર્ચા નહીં કરતી વિરમીશ !
સન્દર્ભ ૧. “જૈન ગુર્જર કવિઓ' ભાગ ૧, પૃ. ૨૫૪-૨૬૭; ભાગ ૩, પૃ. ૭૪૮
૭૫૫ અને પૃ ૨૨૨૭. “શ્રીઆનંદકાવ્યમહોદધિ' મૌક્તિક ૬ની પ્રસ્તાવના. પૃ. ૧૨-૧૪માં જે વિવેચન છે તે પૂર્વોક્ત ગ્રંથોના આધાર પર વધારવાની
અને સુધારવાની આવશ્યકતા છે. ૨. “જૈન ગુર્જર કવિઓ' ભાગ ૩, પૃ. ૨૨૯૭. ૩. “જૈન ગુર્જર કવિઓ', ભાગ ૩પૃ. ૭૫૫. ૪. સં. ૧૬૮૧માં યશોધર નૃપ ચૌપાઈ' વિરચિત છે. તેની પ્રશસ્તિમાં ( જૈન
ગુર્જર કવિઓ ૩, પૃ. ૭૪૯ ) જે સાંકેતિક સંખ્યા આપવામાં આવેલ છે, એટલે “વસુધા વસુ મુનિ રસ એક તેનો અર્થ શ્રી દેશાઈજીએ “૧૬૧૮' કર્યો છે, તે યથાર્થ નથી લાગતો. કારણ કે, તે કૃતિમાં “વિજયસુન્દર' ને દેવસુન્દરના પટ્ટધર કહેવામાં આવેલ છે, જ્યારે કે સં. ૧૬૪૬ સુધીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org