________________
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-રે પંજાખ કેશરી આચાય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજીના શતાબ્દી મહાત્સવ પ્રસ`ગે આચાય શ્રી વિજય સમુદ્ર સૂરીશ્વરજી સાથે શ્રી શત્રુંજ્ય ગીરીરાજ તથા શ'ખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી, મુંબઈ આવ્યા. ભાયખલામાં ચાતુર્માસ કર્યું”. શતાબ્દિ મહાત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેા. મુ'બઇને આંગણે શાબ્દિ મહોત્સવ યાદગાર બની ગયા. વરલીના નૂતનમંદિરની પ્રતિષ્ઠા સમયે આચાર્યશ્રીએ તેમને આચાય પદવીથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૭ નું ચાતુર્માસ વડોદરામાં કરી ખેડેલી તીર્થસ્થાનમાં સુનિપુ'ગવ શ્રી જીનભદ્રવિજયજીનાં કાર્યને વેગ આપવા ખેડેલી દોડી ગયા.
આચાર્ય શ્રી ઈન્દ્રદીનસૂરીના રાજસ્થાન શુભાના તપસ્વી ભાઈની દીક્ષા, મુખઈ લાલબાગમાં થઈ. આ પ્રથમ શિષ્ય મુનિશ્રી આંકાર વિજયજી મહાન તપસ્વી નિકળ્યા. મીજા શિષ્ય મુનિ અમૃતવિજયજી, ત્રીજા અવિચલ વિજયજી, ચેાથા રત્નાકર વિજયજી, ખાલમુનિ જગતચદ્ર વિજયજી, મુનિશ્રી ગૌતવિજયજી મુનિ રત્નપ્રભ વિજયજી, મુનિશ્રી વિરેન્દ્રવિજયજી, મુનિશ્રી હરિષેણુ વિજયજી તથા મુનિશ્રી મહેન્દ્ર વિજયજી આચાર્યશ્રીની સાથે સયમ યાત્રા, અધ્યયન, તપયા કરીને જીવન સાર્થક કરી રહ્યા છે.
४८
૨૦૨૯ નું ચાતુર્માસ શિવપુરીમાં કર્યું. શાન્તિસ્થામ-અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયા. અહી શ્રીમદ્ વિજયહીરસૂરી, શાસ્ત્ર વિશારદ, શ્રીમદ્-વિજયધમ સૂરી, યુગવીર આચાય શ્રી વિજયવલ્લભ સૂરીની જય'તિએ પૂણ્યતિથિએ ધામધૂમથી ઉજવી—તેમની પ્રેરણાથી અનેક ભાવુકાએ વર્ધમાન તપની ઓળી શરૂ કરી. શિવપુરીમાં ૪ ભાવિકાને દીક્ષા આપવામાં આવી. મુનિ વિનયરત્ન વિજયજી, મુનિ વિદ્યુતરત્ન વિજયજી, મુનિ વિનાદ્ય વિજયજી, મુનિ વિચક્ષણ વિજયજી. ગુરુવય આચાર્ય શ્રી વિજયસમુદ્ર સૂરીજીની આજ્ઞાથી ધર્મ પ્રભાવના કરતાં કરતાં આગ્રા થઇ દિલ્હી તરફ (શ્રી મેાતીચંદ્ર જીવણચંદ ઝવેરીના સૌજન્યશ્રી )
જઈ રહ્યા છે.
ચાગીશ્વર ગુરુદેવ આચાર્યશ્રી વિજય શાંતિ સૂરીશ્વરજીની જીવન પ્રભા.
મહાત્મા તીથ વિજયજીના સચૈાગથી દીક્ષાના ભાવ જાગ્યા. સ. ૧૯૬૧ મહા સુદિ પંચમીના દિવસે રામશીન ગામમાં ખૂબ ધૂમધામથી સગતાજીને દીક્ષા આપવામાં આવી ગુરુએ તેમનુ નામ શાંતિ વિજ્યજી રાખ્યું. પછી તે શાંતિની ખેાજમાં નીકળી પડયાં. ગ્રામાનુ ગ્રામ વિહાર કરી જનતાને સદ્ ઉપદેશ આપવા લાગ્યા. પિંડવાડાથી એક માઈલ દૂર અજારી ગામની પાસે માર્કડ ઋષિના આશ્રમની પાસે સરસ્વતી દેવીનુ પ્રાચીન મંદિર છે. ત્યાં પધાર્યા અહીં મૌન સાધના કરી દેવીને પ્રસન્ન કર્યા સ, ૧૯૭૩માં ોધપુર પાસે સુઢ્ઢાના પહાડ પર ચામુંડા દેવીનું મંદિર છે. અહી પ્રતિવષ મેળા જામે છે. અને જીવ હિ'સા પાપ છે. આપણા કરુણા સાગર ગુરુદેવે પોતાના સુધા ભર્યા ઉપદેશેાથી એ હીંસા ખંધ કરાવી, માઉન્ટ આબુ પર જાનવાની એક ઈસ્પીતાલ પણ ખેાલાવી, ચાપનેરી ગામમાં જીનાલયની પ્રતિષ્ઠા કરાવી.
શોય અને ખલિદાનની ભૂમિ રાજસ્થાનના મણાદર ગામમાં આજથી ૮૫ વર્ષ પહેલાં એક આહિર કુટુંબમાં એક દિપક પ્રગટચા, ૧૯૪૫ના વસત 'ચમીના પવિત્ર દિવસે માતા વસુદેવીએ પુત્ર રત્નને જન્મ આપ્યા. પિતા તાલાજીના આનંદના પાર નહાતા. ફાઈ તેજસ્વી દેવપુરુષ ચેાગભ્રષ્ટ આત્મા પેાતાને આંગણે ભૂવા પડયો છે. અને કલ્પના નહોતી કે આ આહિર બાળક એક મહાન ચેાગીશ્વર અને વિશ્વ કલ્યાણ દાતા બનશે બાળક ચદ્રની કળાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. બાળક સગતે જીતેા આઠ વર્ષની નાની ઉંમરે ઢાર ચારતાં ચારતાં ધ્યાન મગ્ન ખની જતા. વૈરાગ્યની લગન લાગી ગઈ,
કેશરીયાજી તીર્થાંના ઝગડાના સમાધાન માટે ગુરુદેવે ત્રીસ ઉપવાસ કર્યાં. મહારાણા ભેાપાલસિહજી પ્રભાવિત થયા અને મહારાણાએ પારણા કરાવ્યા. સ. ૧૯૯૧ના વૈશાખ માસમાં આપે વિસલપુર ગામમાં પ્રતિષ્ઠા કરાવી. શ્રી સંઘે આપને ‘યુગપ્રધાન' પદ અર્પિત કર્યું". આખુ આપતુ સાધના ધામ હતુ. જંગલમાં ઘણીવાર ગુફામાં સાધના ક્રુરતા અને ત્યાં સિંહ વાઘ આદિ તેમની પાસે શાંતિથી બેસી રહેતા. સ', ૧૯૯૯માં આપ અચલગઢ ખીરાજતા
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org