________________
જે તુજ મન નિગ્રંથ છે, તો તે છે નિગ્રંથ; તેથી રાગાદિ તજે, તો પામે શિવપંથ.
૪૭
નવપદજી. ઈમ નવપદ ધ્યાવે પમ આનંદ પાવે, નવમે ભવશિવ જાવે, દેવનર ભવ પાવે, જ્ઞાન વિમળ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સર્વ દુરિત શમાવે વિશ્વ જયકાર પાવે.
પ્રભુ તારો મુલક મારે જે છે, જે છે ભવ ખે છે પ્રભુ તારો મુલક મારે જે છે, તારા મુલકમાં સુખ અનંતુ, દુઃખ નહી લવલેશ રે પ્રભુ તારો મુલક મારે જે છે.
છે દેહા | શ્રી તીરથ પદ યા પદ ગુણીજન, જેહથી તરીએ તે તીરથરે; આવા થાળ ભરી ભરી મેતીડે વધાવે,ગુણ અનંત જીન ગાવે રે.૧
અંતિમ પ્રાર્થના. આપણે સાથે આ ભવમાં કે આ પહેલાના ભવમાં કઈ પણ ભવમાં વિર વિરોધ થયો હોય તે મિચ્છામિ દુક્કડ માગું છું.
હું આપણને ખમાવું છું. આપ મને ખમાવજે. મેટું તપ સમતા છે. સહન કરે, વચનના બાણ ઝીલતા શીખે. પાછા ઉત્તર ન આપે એ પ્રાર્થના.
લી. સંઘસેવક ચંદુલાલ ખંભાતવાળા x સવિ, જીવ, કરૂં શાસનરસી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org