________________
૧૨૬ ભવ માજી રમતા કદી, હારે ભલે રમનાર; છેલ્લી બાજી સુધારશે, તે થાશે મેડા પાર.
ફ્રી ભાજનની એ ટક માટેની સગવડ છે. તેમજ વાડીલાલ ધ્રુવચઢ ભેાજનશાળા માટે નવું મકાન હાલમાં ૨૦૧૮ માં બાંધ્યું. આયંબિલ ખાતુ પણ ચાલે છે, ‘જૈન વિદ્યાથી ગૃહ ’ ગિ પણ અહિં છે. ગૃહપતિ ભાઈ શાંતિલાલ માસ્તર સેવાભાવી, વિનમ્ર તથા શાંત છે. આ તીર્થને ભોજનશાળા તેમજ ધ શાળાના વહિવટ, શ્રી તલાજા તીર્થોદ્ધારક કિમિટ કરે છે, ગિરિ પર ચઢતાં પહેલાં ભાવનગરનિવાસી આણંદજી પુરૂષોત્તમની ધર્મશાળા છે.
મહુવા—પૂર્વકાળમાં મધુમતી તરીકે ઓળખાતું આ શહેર મહુવા ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. શત્રુંજય મહાતીર્થના ૧૩ મે ઉદ્દાર કરનાર સ ંઘપતિ જાવડશા શેઠ આ પંચમ કાલનાં પહેલા ઉદ્ધારક-તેઓ અહિંના વતની હતા. વિ. સં. ૧૦૮ માં યુગપ્રધાન આ. મ. શ્રીવજીસ્વામીના સદુપદેશથી તેઓએ ઉદ્દાર કરાવ્યેા હતા. ગૂજરેશ્વર મહારાજા કુમારપાલના સંધમાં શ્રી સિદ્ધગિરિજી પર સવા કરોડ સૌનેયા એટલી, તીથમાળ પેાતાના માતાજીને પહેરાવનાર શ્રી જગડુસા આ મહુવાના હતા. તીર્થોદ્ધારક આ. મા. શ્રી વિજયનેમિસુરિજી મ., તથા આ મ, શ્રી. વિજયધમ સુરિજીશ્રીની જન્મ ભૂમિ અહિં છે. અહિં ચરમતીપતિ ભ. શ્રી મહાદેવનું સુંદર, વિશાલ તથા દેવવિમાન જેવું અલૌકિક મંદિર છે. મૂલનાયક પ્રભુજીનું બિંબ સાક્ષાત ભગવાન મહાવીરદેવનાં લેાકેાત્તર સૌની ઝાંખી કરાવનારૂ અનુપમ છે. ભગવાનના ભાઈ નંદિવર્ધને ભગવાનની વિદ્યમાનતામાં આ બિંબ ભરાયુ હોવાને પ્રદ્યાષ છે. પ્રતિમાજી, ભગવાનનાં શરીર પ્રમાણ છે. આ મંદિરની આજુમાં ત્રણ માળનું ભવ્ય મંદિર પૂ. પાદ સ્વ. આ. મ. શ્રી. વિજયનેમિસુરીધરજી મ. શ્રી.ના સદુપદેશથી તૈયાર થયું છે. આમાં પાંચ મદિરા છે. આની પ્રતિષ્ઠા પૂ. સ્વર્ગીય આચાર્ય દેવશ્રીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org