________________
કિરણ ૩પ સુ મદસાર
માળવા પ્રાંતમાં મદસાર પ્રાચીન નગર છે. વીતભયપત્તનના પરમ આ તપાસક રાજા ઉદાયી ઉજ્જૈનીના ચંડ પ્રદ્યોતને હરાવી પાછા વળતાં દેશ રાજાઓ સાથે અહીં” ચાતુઔંસ રહ્યા હતા. સવસરીના દિવસે ઉપવાસ કરી ઉદાયીરાજાએ પોતાના સ્વધર્મી બન્ધુ અનેલા ચંડપ્રદ્યોતને સાચી ક્ષમાપના આપી હતી. અહીં દેશપુરનગર વસાવ્યુ જે તીરૂપે ગણાયુ'; પાછળથી દશપુર-મદસાર બન્યું.
અહીં સુંદર દૃશ મદિશ છે. ઉપાશ્રય, પુસ્તકાલય વગેરે છે. ગામમહાર ટીખાએમાંથી પ્રાચીન અવશેષો મળે છે.
અમીઝરા તી
નગરનું નામ કુન્દપુર હતું. અહી શ્રી કૃષ્ણજીએ રૂકમણીનુ અપહરણુ કરી બહારગામ રહેલા અમકાઝમકા દેવીના સ્થાને જઇ લગ્ન હતું. આ નગર પ્રાચીન છે.
પરંતુ અહીના મંદિરમાં ખીરાજમાન શ્રી અમીઝરા પાર્શ્વનાથની પ્રભાવિક ચમત્કારી મૂર્તિના નામ ઉપરથી અમીઝરા ગામને અમીઝરા નામના છલ્લે રાખ્યા છે.
શહેરની મધ્યમાં ભવ્ય સુંદર જિનમદિર છે, મૂળનાયક શ્રી પાર્શ્વન નાથજીની ત્રણહાથ માટી વિશાળ મૂતિ છે. આ મંદિરમાં ભગવાન ઉપરથી એકવાર ખૂબ જ અમી યુ. કહે છે કે અમી ઝરવા માંડયુ અને ત્રણ દિવસ લગલગાટ ઝયુ હતું. અહીં ૩૬ હાથનું... સુ ંદર ભાંયરૂ છે, આ નાથની મૂર્તિ અલૌકિક અને ભય છે.
માનાબા ભરીને આવી રીતે અમી અમીઝરા પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org