________________
-
-
-
-
-
-
-
-
-
જહાં રામ ત્યાં કામ નહિ, કામ ત્યાં નહિ રામ; ૩૩૩
તુલસી દેનુ ન રહે, રામ કામ એક ઠામ. થઈ ત્યાંથી વીસનગરની રેલગાડીએ ખેરાળુ થઈ ચાર ગાઉ તારંગે જવું. માઈલ ૩૯૦
મુંબઈથી ભોયણું જવું હોય તે મેસાણે થઈ બીજી બાજુ રેલવે કટોસણ થઈ જવું. અગર અમદાવાદથી વીરમગામ થઈ રતજ થઈને જવું.
૬ આબુજી, તારંગાજીથી ખેરાળુ થઈ રેલમાર્ગે મહેસાણા આવી ત્યાંથી રેલગાડીએ આબુરેડ ખરેડી સ્ટેશન થઈ ડુંગરપુર જવું. માઈલ ૯૯
મુંબઈથી રેલગાડીએ અમદાવાદ થઈ ત્યાંથી બીજી રેલગાડીએ. આબુરોડ ખરેડી સ્ટેશન જઈ ત્યાંથી ડુંગરપર જવું. માઈલ ૪૨૫
૭ રાણકપુર
આબુરોડથી રાણીગામ સ્ટેશન રેલમાર્ગે જવું. મ ઈલ ૭૧ છે. ત્યાંથી પગરસ્તે પંચ તીર્થ કરવા. ગાઉ ના વરકાણ, ગાઉ બેનાદેલ, ગાઉ બે નાદલાઈ ગાઉ ત્રણ સાદડી જવું. ત્યાં સરસામાનરાખી જંગલમાં ત્રણ ગાઉ રાણકપુરજી જવું. કુલ ગાઉ સાડા પંદર આ આ રસ્તો છે. અને ત્યાંથી સીધા રાણીગામ ગાઉ અગીયાર પગરસ્તે પાછા આવવું.
મુંબઈથી અમદાવાદ થઈ રાણીગામ સીધા રેલવે આવી ઉપર મુજબ પગારતે જવું. માઈલ ૪૯૩ પાછુ રાણ સ્ટેશન આવવું.
૮ કેસરીઆઇ રાણ સ્ટેશનેથી અજમેર-ચીતોડ અને ઉદેપુર માઈલ ૩૭૪ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ કેસરી આજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org