Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 413
________________ જીમ આઉખા દીન ગુણી, વરસ માસ ઘડી માન; ચેતી શકે તે ચેતજે, જે હોયે હૈયે જ્ઞાન. ૩૩૧: અમારા જાણવામાં આવી છે પણ કયે સ્થળે કેટલા કેટલા તે બધું વીગત વાર મળ્યું નથી માટે શ્રીસંઘને વિનંતિ છે કે જે જે સ્થળે જ્યાં જ્યાં જેટલાં દેરાસરે હેય તે રસ્તે જવાના અનુક્રમ સાથે અમને જણાવવા મહેરબાની કરશો તો શ્રીસંઘને જાત્રા કરવા વિશેષ સાનુકુળ થાય તેમ કરીશું. મોટાં તીર્થોએ સીધા જાત્રાએ જવાના માર્ગ ૧ સિદ્ધાચલ (પાલીતાણા) મુંબઈથી પાલીતાણું બે રસ્તે થઈ જવાય છે. (૧) દરીઆ માર્ગે આગબોટમાં મુંબઈથી બેસી ભાવનગર ઉતરી ત્યાંથી રેલમાર્ગે સોનગઢ થઈ જવું અગર બારોબાર પગરસ્તે પણ ત્યાંથી જવાય છે. (૨) રેલગાડીએ અમદાવાદ થઈ સોનગઢ જવું. માઈલ ૪૭૬ ત્યાંથી પગરસ્તે ગાઉ છ જવું. ૨ ગિરનાર (જુનાગઢ) પાલીટાણેથી ગીરનાર જવું હોય તે પગરસ્ત સેનગઢ આવી યાંથી રેલગાડીએ ધોળા જંકશન થઈ જુનાગઢ જવું. માઈલ માઈલ ૧૧૫. મુંબઈથી ગિરનાર જવાના રસ્તા ૩ છે. (૧) દરીઆ માર્ગે આગબોટમાં વેરાવળ બંદર જવું ત્યાંથી ભાઈલ પ૧ જુનાગઢ રેલમાર્ગે જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432