________________
ઉગે ત્યાં વાવે નહિ, વાવે ત્યાં જલ જાય; ૩૩૫
તુલસી એસે સ્થાનમેં, માલ મકતમેં જાય. રેલમાર્ગ માઈલ ૧૫૬૬ અને ત્યાંથી ગાઉ ૯ મધુવન સમેતશીખરની તલાટી પગરસ્તે છે.
મુંબઈથી ભુસાવલ-જબલપુર-અલાહાબાદ-લખેસરાઈ–મધુપુર અને ગ્રેટી રેલમાર્ગ માઈલ ૧૨૫૦ ત્યાંથી ઉપર પ્રમાણે.
મુંબઈથી અમદાવાદ-અજમેર-જેતલપુર-આગ્રા-કાનપુર–લખેસરાઈ મધુપુર અને ગ્રેટી માઈલ ૧૬ અને લેખેસરાઈથી કલકત્ત થઈ જવું હોય તો માઈલ ૧૮૩ ગ્રેટીથી ઉપર પ્રમાણે
- અમદાવાદથી જવાના ત્રણ રસ્તા છે
(૧) ઉપર કલમ ૩ માં બતાવ્યા પ્રમાણે અજમેર થઈ જવું.
૧૩૭૨ માઈલ,
અમદાવાદથી આણંદ–ગોધરા-રતલામ—મનસીબીના-કતની –અલાહાબાદ-ખેસરાઈ–મધુપુર અને ગ્રેટી રેલમારગ માઈલ ૧૦૫૮,
અમદાવાદથી સુરત–આરડોલી-સોનગઢ-વ્યારા-અમલનેર જળગામ–મેરૂ ભુસાવલ–આકોલા ( અહીંની સોળ ગાઉ અંતરીક્ષજીનુ તીરથ પગરસ્તે છે.)-નાગપુર-સીની-આસનસેલ-મધુપુર અને ગ્રેટી રેલલારગ માઈલ ૧૨૮૯ ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે.
૧૧ અંતરીક્ષ મુંબઈથી જી. આઈ. પી. રેલને રસ્તે નાશીક-ભુસાવલ અને આકેલા માઈલ ૩૫૩ ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ સીરપુર (અંત. રીક્ષરજી તીરથ) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org