________________
૩૧૦
તાનસેના તાનમે, સખ તાન ગુલતાન; આપ આપકે તાનમે, ગદ્દા ભી મસ્તાન.
અમીઝા : ગ્વાલીયર સ્ટેટના એક જીલ્લાના ગામપરથી અમીઝર પડયું છે અહિ' જિનમદિરમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથના સુંદર પ્રતિમાજી છે આ પ્રતિમાજી પ્રાચીન તથા પ્રભાવીક છે.
ૐ ભાજ તી
એમ. એસ. એમ. M. S. M. રેલ્વેની એમ. સી. M. C. લાઈનમાં મીરજથી ૧૭ અને કાલ્હાપુરથી ૧૩ માઈલ કલંગડા સ્ટેશનથી એ માઇલ કુબાજ છે.
એક નાની ટેકરી પર શ્રી જગવલ્લભ પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય છે. ત્રણ માળનુ ભવ્ય મંદિર છે. નીચે ભોંયરામાં શ્રી અજીતનાથ પ્રભુજી છે. ઉપર ત્રીજે માળ શ્રી ચંદ્રપ્રભુજી છે. આ ડુંગર ઉપર ચઢવાને પાકા અને કાચા રસ્તા છે.
છેલ્લા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સ. ૧૯૨૬માં શ્રી વિજ્યાન દ સૂરીજીએ કરાવી છે.
પ'જામનાં તીથ સ્થાના
પંજાબમાં જૈન ધર્મ પ્રાચીનકાળથી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ પ્રભુ તક્ષશિલા, હસ્તિનાપુર પધાર્યા હતા અને ત્યાં તીર્થં સ્થપાયાં છે. મથુરા-શૌરીપુર પણ તીસ્થાના ગણાય છે. ભગવાન મહાવીર પ્રભુ વીતભયપત્તન પધાર્યા હતા. સિન્ધુસૌવીરના પ્રતાપી રાજાને દીક્ષા આપી રાજર્ષિ બનાવ્યા હતા. આ સુહસ્તિસૂરિના શ્રમણ સધ પંજાબમાં વિચર્યો છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટ્ટે સંપ્રતિએ તક્ષશિલાના પ્રાંચીન ધર્મચક્રરૂપ તીર્થોના ઉદ્દાર કરી સ્તૂપ બનાવ્યા હતા તે આજે પશુ છે.
સવત્સરી પરિવર્તનકાર શ્રી કાલિકાચાર્યજીએ આ પ્રદેશના
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International