________________
૧૮૮
અધાને અધેા કહે, કડવું લાગે વેણું; ધીરે ધીરે પૂછીએ ભાઈ, શાથી ખાર્યા ન.
..
દેવમંદિર અધાવ્યું હતું, અને શંખ શબ્દના શ્રવણથી અહિં ઉપદ્રવ શમ્યા, એટલે આ સ્થાનનું નામ શંખપુર સ્થાપ્યું, બાદ આ દેરાસરના અનેક જીર્ણોદ્ધારા થયા છે. વિ: ના ૧૨ મા સૈકામાં ગુજ રાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહના દંડનાયક સજ્જન મહેતાએ આ તીના ઉદ્ઘાર કર્યાં હતા. એમ ઉલ્લેખ છે. આ પછી અનેક ઉદ્દારા થયા છે. છેલ્લે વિ. સ. ના ૧૭મા સૈકામાં વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બાવન જિનાલયનું સુંદર મંદિર શ્રી સંધે સધે બંધાવેલ હતું. આ મંદિર ભવ્ય, વિશાલ તથા રમણીય હતું. પણ મેાગલાના જુલ્મથી આ મંદિરને પણ નાશ થયેા. હાલ એના અવશેષો, નવા મંદિરની સ્લામે છે. શ્રી સંધે પ્રભુને ભોંયરામાં પધરાવ્યા હતા. બાદ પૂ. જગદ્ગુરૂ આ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજીની પટ્ટ પરંપરામાં થયેલાં આ. શ્રી. વિજયસૂરીશ્વરજીના ઉપદેશથી નવુ આવન જિનાલેયનુ મંદિર શ્રી, સંઘે તૈયાર કર્યું. તેમાં પ્રભુજીની પ્રતિષ્ઠા, આ. મ. શ્રી. વિજયરત્નસૂરિજીના શુભ હસ્તે થઈ. હાલ આ મંદિર વિદ્યમાન છે.
દિનપ્રતિદિન મંદિરમાં અનેક સુધારા વધારા થતાં રહ્યાં. આજે આ દેરાસર દેવવિમાન જેવું રમણીય લાગે છે, તેની રવચ્છતા, પવિત્રતા તથા શાંત વાતાવરણ સહુના ક્લિને ઠારે છે. શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ અતિશય શાંન, પ્રસન્ન તથા ભવ્ય છે. દેરાસરની આજુબાજુ સ્હામે પાછલ દેરીઓ છે. દેરાસર એડી માંધણીનું સુંદર તથા વિશાલ છે. તેનું પ્રવેશદ્વાર ભગ્ય છે. અંદર પેઠાં એટલે સભામંડપ, જીને રક્ષા મંડપ, ગૂઢ મડલ ગર્ભાધાર આ રીતે જતાં ડેડ મૂલનાયકની હામે આવીને ઉભા રહેવાય છે. આ તીનુ માહાત્મ્ય અદ્યાવિધ અતિશય છે. કા. સુ. પૂર્ણિમાં, પેષ દર્શમ, ચૈત્રી પૂર્ણિમાઆ બધા દિવસેામાં અહિં માટે મેળા ભરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org