________________
૧૮૬ રાજા જોગી અગન જળ, ઉનકી ઉલટી રીત; ડરતે રહેના ફરસરામ, ઘેાડી પાળેા પ્રીત.
સ્વપ્નમાં જમીન નીચેના મંદિરાની હકીક્ત અધિષ્ઠાયક દેવે કહી, એ પ્રમાણે ખેાદકામ શરૂ થયું. ત્યારે બાવન જિનાલય મંદિર જમીનમાંથી પ્રગટ થયું. સાથે સુંદર પ્રભાવશાળી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા ખીજા ૧૨ પ્રતિમાજી પ્રગટ થયાં.
ત્યારબાદ સધે દેરાસર બંધાવ્યું, અને ૧૮૨૫માં પ્રેભુજીને તેમાં પધરાવ્યાં, દેરાસરનું કામ ચાલુ હતુ હતુ. ૧૯૯૨માં ૫. શ્રી રૂપવિજયજી મ. શ્રી રાજનગરના સધની સાથે શંખેશ્વરની યાત્રા કર્યો બાદ અહી પધાર્યા હતા, અને અને આ તીર્થોના જીર્ણોદ્ધાર કરવાને તેઓએ અમદાવાદના શ્રીસ ધેને ઉપદેશ આપ્યા હતા. વિ. સ. ૧૮૯૫ માં તેઓશ્રીના શુભ હસ્તે મુળનાયક શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી અમદાવાદના શેઠ હેમાભાઈ એ અહી ધ શાળા અંધાવો છે આજે પણ આ દેરાસર વિદ્યમાન છે. મૂળનાયક શ્રી નેમિનાથ પ્રભુના પ્રતિમાજી ભવ્ય તથા આહ્લાદક છે-સંપ્રતિ મહારાજના સમયના છે. રાંતેજ તીની યાત્રા કરવા જેવી છે. વિશાળ ચેકમાં બાવન જિનાલયના દેરાંસરની રમણીયતા કાઇ અપૂર્વ છે. ભોંયણીની યાત્રાએ આવનારે રાંતેજની યાત્રા કરવા જેવી છે. ભોંયણીથી રાંતે જ ૮ માઈલ થાય. આ તીને વધુ પ્રસિદ્ધિમાં લાવી સહું કાઈ ભાવિકા યાત્રા કરવા આવતા રહે એ રીતે કરવાની જરૂર છે.
ટ્રુથલી (વિસ્થલી ) રાંતેજથી ૩ માઈલ પર દેથલી છે. આ દેથલી મહારાજા કુમારપાલના સમયમાં દુધિસ્થલી તરીકે પ્રસિદ્ધ હતું. પરમાત મહારાજા કુમારપાલના પિતા ત્રિભાવનપાલ મંડલેશ્વરની રાજધાની અહી હતી. વિ. ના ૧૧ મા સૈકામાં દધિસ્થલીની જાહેાજલાલી અવર્ણનીય હતી, આજે તે એક મંદિર છે તથા શ્રાવકાના આઠ ધર છે. ભાવના—ભકિત સારી છે. શંખલપુર—દેથલીથી બહુચરાજી સ્ટેશનથી જમણી બાજુએ
Jain Education International
For Private & Personal Use Only
<
www.jainelibrary.org