________________
નન્ના નર્કા ન ચાહીએ, નીચે નશાને કારણે,
# '
દ્રવ્ય મુધ્ધિ હરી લેત; સબ જન ગાલી દેત
એક ન્હાનું દેરાસર છે. જે યાત્રિકા માટે દર્શનીય છે. ગામમાં શ્રાવકુનાં ધરી છે.
Jain Education International
રક
લેાલ-અમદાવાદથી ૧૬ માઈલ પર રેલ્વેનું જકશન સ્ટેશન લેાલ છે. સ્ટેશનથી કલેાલ ગામનુ દેરાસર એક માઈલ લગભગ છે. સ્ટેશનથી જ વસતિ શરૂ થાય છે. ક્લાલમાં શેઠ મનસુખભાઈના હુસ્તકનુ બધાવેલુ' ચિંતામણિ પાધ્ધનાથનુ ન્હાનું પણ સુંદર દેરાસર છે. ધર્મશાળા પણ સારી છે. શ્રાવકાની વસ્તી લગભગ ૪૦-૫૦ ધરની છે. પહેલાં અહિં સ્થાનકવાસીઓની વસ્તી હતી. પણ દિન -પ્રતિદિન પરિચય વધતે ગયે। તેમજ પૂ. પાદ સ્વ૰ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય નેમિસુરીશ્વદજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી સ્થાનકવાસી ભાઈએ સદ્ગુના સંગથી રંગાતા ગયા. ત્યારબાદ દેરાસર, ઉપાશ્રય આદિ ધર્મસ્થાને અહિં થયા. કલેાલથી શેરીસા તની યાત્રાએ જવા મેટર અહિં મલે છે. શેરીસા અહિંથી ૨ ગાઉ છે. કલેાલથી પશ્ચિમ-ઉત્તરબાજુ કડી, ભાયણીની રેલ્વે જાય છે. આ લાઈનમાં કડી ભાયણી, રાંતેજ બહુચરાજી શ ંખલપુર આદિ તીર્થસ્થળેા આવેલાં છે. વચ્ચે કટાસણુ આવે છે. આ ગામમાં એક ન્હાનું મદિર છે. શ્રાવકાના ધરે છે. કલેાલથી પૂર્વ-દક્ષિણ બાજુ વિજાપુર તરફની રેલ્વે લાઈન જાય છે. આ રસ્તેથી રાંધેજાથી પેથાપુર જવાય છે. આ ગામમાં પણ બાવન જિનાલયનું સુંદર મંદિર તથા શ્રાવકાની વસ્તી છે. ઉપાશ્રયા, જ્ઞાનશાળા આદિ ધર્મસ્થાને છે. આ લાઈનમાં માણસા, વિજાપુર, મહુડી આદિ રથળામાં વિશાલ મદિશ, ઉપાશ્રયેા, જ્ઞાનમ દિા, ગુરૂમંદિા અનેક સખ્યામાં આવેલાં છે. જ્ઞાનભંડારા વિદ્યાશાળાઓ, તથા પાઠશાળાઓ, તથા પાઠશાળાએ પણુ અનેક છે. શ્રાવાની વસ્તી આ બધાયે સ્થળામાં સારી છે યાત્રા કરવા જેવા આ બધા ગામા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org