________________
અધા આગળ અરિસે, બહેરાં આગળ ગીત; ૨૯૩ મુરખ આગસ રસ કથા, ત્રણે ને એકજ રીત.
શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજના સમયનું છે.
શ્રી કુંથુનાથજીના મંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની રત્નની પ્રતિમા છે. શ્રી સુમતિનાથ સ્વામીનું મંદિર વિશાળ અને ત્રણ માળનું છે. આ ઉપરાંત બીજા ૨૭ મંદિરે દર્શનીય છે.
અહી ઘણું ઉપાશ્રય છે. જ્ઞાનભંડારો પણ દર્શનીય છે. જેને હાઈસ્કૂલ ચાલે છે. બીકાનેરમાં કરોડપતિઓ અને દાનવીર ઘણું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org