________________
વરસાદે વનરાય જે, સૌ નવપલ્લવ થાય; ૨૯૯
જાય જવાસાનું કીશું, જે ઉભે સૂકાય. બંધાવ્યું હતું. તેની ધ્વજાની છાયા બાર માઈલ ઉપર પડતી હતી. મંદિરની પાસેની નવચોકીની કારીગરી આબુ દેલવાડા મંદિરની કારીગરીના નમૂનારૂપ છે.
કહેવાય છે કે – નવ ચકી નવ લાખકી, ક્રોડ રૂપિયે રે કામ, રાણે બંધાયા રાજસિંહ, રાજનગર હે ગામ; વહી રાણા રાજસિંહ, વેહી શાહ દયાળ, વણે બંધાયે દેહરે, વણે બધાઈ પાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org