________________
કિરણ ૩૨ મું ચિત્તોડ ગઢ
ચિત્તોડગઢ ચિત્તોડ જકશનથી બે માઈલ દૂર છે. મેવાડની પ્રાચીન રાજધાની વીરપ્રમ્ ચિત્તોડથી ભાગ્યે જ કોઈ અનભિજ્ઞ હશે. ગઢ ' ઉપર જતાં સાત દરવાજા આવે છે. ગઢ ઘણે પ્રાચીન છે.
ચિત્તોડ પ્રાચીન જૈન તીર્થ છે. સંવત ૯૭ર વર્ષે ચિત્તોડ ગઢ અમરસિંહ રાણાએ વસાવ્યો ને કિલ્લે બંધાવ્યો.
સુપ્રસિદ્ધ ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીનું જન્મ સ્થાન ચિત્તોડ હતું. શ્રી સિદ્ધસેન દિવાકર પણ અહીં વિદ્યા સિદ્ધ કરવા પધારેલા.
હાલ શંગાર ચેરી, શતવીશ દેવરી, ગૌમુખ, મહાવીરસ્વામીનું મંદિર, કીર્તિસ્થંભ આદિ ૨૭ જિનમંદિરો છે, ૭ માળને વિશાળ કીર્તિસ્તંભ દર્શનીય છે.
ચિત્તોડગઢના સુપ્રસિદ્ધ કીર્તિસ્તંભના બનાવનાર શ્વેતાંબર જૈન શ્રાવક હતા. માંદવગઢનાં મહામંત્રી પેથડકુમારે ચિતોડમાં મંદિર અંધાવ્યું હતું.
શત્રુંજયના ઉદ્ધારક કર્મશાહ ચિત્તોડના જ નિવાસી હતા,
આગળ જતાં કૃષ્ણભક્ત મીરાંબાઈનું મંદિર ભવ્ય અને વિશાળ જોવા લાયક છે.
અહીંથી આગળ જતાં મોકલરાણુનું મંદિર છે. આ મંદિરની ડાબી બાજુની દીવાલમાં બે સુંદર જિનમૂર્તિએ અભિષેક સમયની છે. એ જ દિવાલમાં આગળ જૈન સાધુની સુંદર જિનમૂર્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org