SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ વરસાદે વનરાય જે, સૌ નવપલ્લવ થાય; ૨૯૯ જાય જવાસાનું કીશું, જે ઉભે સૂકાય. બંધાવ્યું હતું. તેની ધ્વજાની છાયા બાર માઈલ ઉપર પડતી હતી. મંદિરની પાસેની નવચોકીની કારીગરી આબુ દેલવાડા મંદિરની કારીગરીના નમૂનારૂપ છે. કહેવાય છે કે – નવ ચકી નવ લાખકી, ક્રોડ રૂપિયે રે કામ, રાણે બંધાયા રાજસિંહ, રાજનગર હે ગામ; વહી રાણા રાજસિંહ, વેહી શાહ દયાળ, વણે બંધાયે દેહરે, વણે બધાઈ પાળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy