________________
દઢપહારી હત્યા કરી, કાયા પાપ થયા અનંતઃ ૨૮૩૪
ઉદ્યમથી ખટ માસમાં આપ થયા અરિહંત.
માલાશાહના પત્ની ચિત્યવંદન કરતા હતા. આગળની બહેનોને તેમણે કહ્યું, કે તમે જરા પાછા બેસે, મારે જલ્દી ચત્યવંદન કરી જવું છે. બીજી સ્ત્રીઓએ કહ્યું, કે ઉતાવળ હોય તો બીજું મોટું ઊંચું મંદિર બંધાવો અને તેમાં તમેજ આગળ બેસી ત્યવંદન કરજે. માલાશાહને વાત કરી, બંનેએ આહારપાણને ત્યાગ કરી ચક્રેશ્વરી દેવીની આરાધના કરી દેવીએ સ્વપ્ન આપ્યું. ટાંકા ઉપર જે ચીજ મળે તેનાથી મંદિર બંધાવજે. ટાંકા ઉપરથી પારસમણિ મળ્યો અને તેનાથી ભવ્ય મંદિર બંધાવ્યું. ' સુંદર ધર્મશાળા છે. તીર્થ એકાન્ત સ્થાનમાં આત્મધ્યાનને માટે શાંતિનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org