________________
અધર્મસે દુઃખ હોત હે, અધમ સે અપમાન; ૨૫૩
અધર્મ માર્ગ છોડવા વિના પાવે નહિ જગ માન. સાધનાનો ત્રિવેણી સંગમ સગળું કરી શકે જ એમ પ્રતીતિ થાય છે, હાસે પૂ. સ્વગીય આચાર્યદેવશ્રીના અગ્નિસંસ્કાર સ્થાને સુંદર સમાધિ મંદિર તૈયાર થયેલું જોઈ શકાય છે.
જન સંસ્થાઓ-શહેરમાં શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારફંડ, શ્રી જૈન આગમોદય સમિતિના સંસ્થાઓમાં આવેલી છે. છેલ્લા લગભગ ૩૦-૩૫ શ્રી જૈન ગાહિત્યની સર્વાગ સુંદર સેવા કરનાર આ સંસ્થા, ખરેખર જૈન સમાજમાં એક અને અદ્વિતીય હતી, આજે એની પ્રકશાન પ્રવૃત્તિ કાંઈ મંદ પડી છે. અને વર્તમાન કાળમાં પ્રસકામ તથા કાગળની ચીવટ મેઘવરીના સમયમાં એ સંભવીત છે. છતાં આ સંસ્થાએ ભૂતકામાં જૈન આગમ-સિદ્ધાતો તથા સાહિત્યના પ્રકાશમાં ખરેખર શકવતી ઈતિહાસ રચ્યો છે. એમાં બે મત નથીજ આ ઉપરાંત પૂજ્યપાદ પરમગુરૂદેવ સકલગનહસ્યવાદી સ્વર્ગીય આચાર્ય મુ. શ્રીવિજયદાનભૂરીશ્વરજી મહરાજશ્રીના પુયાભિધાનથી સંકલિત જન ગ્રંથમાલા દ્વારા અનેકવિધિ સાહિત્યનાં આગમ તથા સિદ્ધાંતના પ્રકાશનો અહિથી પ્રસિદ્ધ થાય છે. તેની વ્યવસ્થા ગુરૂભક્ત સુશ્રાવક હીરાલાલ માસ્તર નિઃસ્વાર્થભાવે કરે છે. તે ઉપરાંત દરેક જગ્યાએ ધાર્મિક કાર્ય કરાવવા શેઠ બાબુભાઈઅત્રેથી જાય છે. આ બધી સંસ્થાઓ ઉપરાંત શ્રી નગીનચંદ જૈન હાઈસ્કુલ, નગીનચંદ હેલ શ્રી રત્નસાગર જૈન બોર્ડિંગ, આદિ દ્વારા જૈનોની શિક્ષણ તેમજ જાહેર સેવા માટેની સખાવતે પ્રસિદ્ધ છે. શહેરમાં જરી તથા ચાંદીના તારનો ઉદ્યોગ હિંદભરમાં પ્રખ્યાત છે. હેન્ડલુમ અને પાવરલુમના કાપડની પેદાસ અહિં સારી. છે. ઘેપીપુરા, વડાચૌટાં, હરિપુરા, છાપહીરોચી. ગેળરાચી, નવાંપરા વગેરે સ્થાનોમાં જેનોની ભરચક વસતી છે. જેનોની લગભગ સાત હજારથી વસતિ ગણાય છે. અહિંથી ૧૨માઈલ પર દરિયા કિનારે તાપીના મૂળ પર ડુમસ ગામ છે અને એક દેરાસર સેનેટેરીયમ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org