________________
નિયત વસે હળ કરમ થઈને નિગોદ થકી નીકળીઓ; ૨૭૯
પુજે મનુજ ભવાદિક પામી ગુરૂને જઈ મળી. નીચેથી મળે છે. આગળ જતાં જમણું તરફ ગગનચુમ્બી શિખરવાળું ભગવાન મહાવીરસ્વામીનું ભવ્ય મંદિર દેખાય છે. ડાબી તરફ અષ્ટપદાવતાર ચૌમુખજીનું અપૂર્વ મંદિર છે. ચૌમુખજીથી પૂર્વમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય નજરે છે. શ્રી મહાવીરસ્વામીનું મંદિર બે માળનું અને વિશાળ છે. તારંગાના ભવ્ય ઉચ્ચ મંદિરનું સ્મરણ કરાવે છે. ચૌમુખજીનું મંદિર કારણુમાં સુંદર છે. પાર્શ્વનાથજીનું મંદિર પ્રાચીનતાનું ભાન કરાવે છે.
ગઢમાં જૈન મંદિર ઉપરાંત રાજમહેલો, કેટલાંક સરકારી મકાને, શિવમંદિર, બે ધર્મશાળાઓ, બે વાવડીઓ, ટાંકા, વીરમદેવની ચોકી, મસીદ વગેરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org