________________
કિરણ ૧૪ મું
મૂછાળા મહાવીર
ધાણેરાવથી ૧૫ ગાઉ દૂર જંગલમાં શ્રી મૂછાળા મહાવીરનું સુંદર મંદિર છે. ચોવીશ જિતાલયના આ મંદિરમાં ૫૪ જિનમૂર્તિ છે, મેહજાર વર્ષ પહેલાનું આ પ્રાચીન મંદિર છે, શ્રી મહાવીર પ્રભુ ની મૂર્તિ રા હાથ ઊંચી સફેદ પ્રતિમા છે. પરિકર સુંદર છે. આ પ્રતિમાજી નદીવ ન રાખએ ભરાવેલી છે તેમ કહેવાય છે, અહીંના અધિષ્ઠાયક દેવ જાગતી જયેત જેવા છે. જૈન-જૈનેતર દરેક પૂજે છે. મૂળનાયક ખડિત થતાં ખીજા પ્રતિમાજી લાવ્યા પણ મૂળનાયકના
જૂના બિંબ ગાદી પરથી ઉઠાવી શકાયા નહિ.
દંતકથા એવી છે કે એકવાર ઉદેપુરના મહારાણા શિકારે નીકળ્યા કરતા કરતા ધર્મશાળાના એટલે વિશ્રામ કરવા ખેડા. પૂજારીએ કેશરની વાટકી તિલક કરવા આપી. કેશરની વાટકીમાં અચાનક વાળ નીકળ્યે આલ જોઈ ને હસતાં હસતાં કહ્યું તમારા દેવને દાઢી-મૂછ જણાય છે, પૂજારીએ નીડરતાથી કહ્યું, અમારા દેવ તેા દાઢી-મૂછ શું પણ અનેક રૂપ કરી શક છે. રાણાએ હઠ લીધી કે મને દાઢી-મૂછવાળા દેવના દન કરાવ. પૂજારીએ અન્ન-જળને ત્યાગ કર્યું. અધિષ્ટાય કે સ્વપ્ન આપ્યુ. કાલે રાણાજીને દર્શન કરાવજે. રાણાજીએ મૂર્તિને દાઢી-મૂછ જોઈ આશ્રય થયુ. ભકિતથી નમી પડ્યો. કાઈ દરબારીએ પૂજારીનું કારસ્થાન હશે તેમ જાણી ખાલ ખેચ્યા તે। દુધની ધાર થઈ, પૂજારી એ શ્રાપ આપ્યો કે તારા ક્રળમાં કાઈ તે દાઢી-મુછ નહિ ઉગે. અહીં પહેલા ધણી વરતી હતી. આ સ્થાન ચમત્કારી ગણાય છે. મારવાડની નાની પચતીથી
પીડવાડા આવકાની વસ્તી ૨૦ ધરતી છે, સુદર એ ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org