________________
છવંતા યશ નહિ, યશ બિન કિહું જીવંત; ૨૫૫
જે યશ લહી આથમ્યા, તે રવી પહેલાં ઉગંત.
સુરતથી મુંબઈ જતાં રસ્તામાં વાંઝ, નવસારી, જલાલપુરબીલીમેરા, ગણદેવી, વલસાડ આદિ સ્થલોએ શ્રાવકની વસતિ તેમજ ઉપાશ્રયે આદિ છે. પારડી બગયાડા તથા દમણરોડ સ્ટેશન પર વાપી ગામ આ બધાય સ્થલે દર્શન પાત્ર કરવાં જેવાં ભવ્ય જિનમંદિરે છે. અમદાવાદ–બોમ્બેરેડની સડક પર આ ગામે આવેલાં છે. બગવાડામાં સુદર ટેકરી પર શ્રી અજિતનાથ ભગવાનનું બે માલનું ગગનચુંબી ભવ્ય જિનમંદિર છે. જેન બોડીગ પણ અહિં છે. દમણ શહેર જે સ્ટેશનથી ૭ માઈલ દૂર દરિયા કિનારે છે. ત્યાં પણ પ્રાચીન જિનમંદિર છે. શ્રાવકના ૧૨ લગભગ ઘરો છે. દેરાસર પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org