________________
કિરણ ૨૬ સુ
દક્ષિણ ગુજરાતના યાત્રા સ્થાને
[ ગુજરાત-મહાગુજરાતના કેન્દ્ર સમા રાજનગર-અમદાવાદને મધ્યમાં રાખીને ગુજરાતના દક્ષિણ-ઉત્તર બે ભાગ પડે છે. ઉત્તર ગુજરાતમાં રે આયુના પહાડની ગિરિમાલ તેનું છેલ્લુ ના હાલ ગણાય . છે. દક્ષિણમાં કે દમણ ગંગાને કિનારો એટલે સુરતથી લગભગ ૫૦-૬૦ માઈલ મુંબઈ બાજુના પ્રદેશ ગણાય છે. જેમાં છેલ્લું રેલ્વે સ્ટેશન દમણ રોડ-વાપી આવે છે. આ બધી સીમા આજના પ્રાદેશિક તથા ભૌગોલિક વ્યવહારથી જે રીતે નિયત છે, તેને અનુલક્ષીને કહેવાય છે બાકી પૂર્વકાળમાં તે ગુજરાતને પ્રદેશ ખૂબ જ વિસ્તૃત હતા. દક્ષિણ ગુજરાના યાત્રા—સ્થા આ વિભાગમાં રજૂ કરવા ઈચ્છા છે. જેમાં ગુજરાતી સમાજની વિશેષ વસતિ છે. તે તે પ્રદેશાના પણ યાત્રા સ્થળાને આમાં સમાવેશ કર્યો છે.]
માતર:–રાજનગરથી લગભગ ૨૫ માઈલ પર ખેડા જિલ્લામાં આ માતર તી આવેલું છે. ખેડાથી ૨ માઈલ દૂર છે. વાહનામાં મેટર વ્યવહારનું સાધન અહિં અનુકૂળતાવાળું છે. પાકી સડક પર
આ ગામ છે. ગામમાં ખરાખર બજાર વચ્ચે સુંદર માવન જિનાલયનું ભવ્ય મંદિર છે. હામે ધર્માંશાળા છે. બાજુમાં પણ ખીજી ન્હાની ધર્મશાળા છે. મંદિરમાં મૂલનાયક શ્રીસુમતિનાથ ભગવાન-જે સાચા દેવ તરીકે સુપ્રસિદ્ધ છે-તે બિરાજમાન છે. પ્રતિમાજી પ્રાચીન ભવ્ય તથા મનેાહર છે. લગભગ ૧૫૦ વર્ષ પહેલાતુ આ પ્રાચીન તીથ છે. પ્રાંતીજની માજુના મહુધા ગામની પાસે સહુજ
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org