________________
૨૩૨
ઉપજી વધે સા જગત હૈ, ` ઉપજે સમે તે અંત; જિહું ઉપજે નિપજે નહિ, સે। કડીએ ભગવંત.
તથા ધર્મ શ્રદ્ધાના મૂક સાક્ષીરૂપ છે. જેનેાની પ્રાચીન સમૃદ્ધિ, તથા તેના વૈભવના આ બધા આદશ પ્રતીકા ઉજ્વલ ઈતિહાસ રૂપે આજે પણ આપણને મળી ચીંધી રહ્યા છે. વ્યાપાર આદિની પતિના કારણે આજે ખંભાતના જૈને મુંબઈ અમદાવાદ આદિ સ્થળામા વસવાંટ કરી રહ્યા છે. છતાં પેળે પાળે કે પાડે, પાડે કે વાડે વાડે જિનમંદિશ છે. એ બધા સ્વચ્છ, સુંદર, તેમજ એ વર્ષે, ચાર, વર્ષે. રંગ-રાગના આદિથી મનેાહર, રમણીય તથા દેવ વિમાન જેવા આહ્લાદક છે. પાટણ તથા ખંભાતના જિનમદિશ માટે આમ કહેવામાં અતિશયેાક્તિ નથી. તદુપરાંત આ બધાંદેરાસરાના કામકાજ કરવા પૂજા આદિ માટે શ્રાવકાના વારા ાય છે, વારા પ્રમાણે દેરાસરનું ક્રામકાજ સૌ ભક્તિભાવ પૂર્વક કરે છે. આ હકીકત એક કે બે મદિરા, સે ખસે ધરની વસતિવાળા શહેરમાં હાવા છતાં પૂજારી કે નાકરિયાત માણસા આદિથી જ કામ લેનારાઓને મેધ આપી જાય છે.
ઉપાશ્રય : જ્ઞાનભંડાર : શહેરના મધ્ય લત્તા રૂપ ખારવાડામાં આવેલે જૈનશાળાનેા ઉપાશ્રય વિશાલ તેમજ સુંદર છે. અનેકાનેક આચાય દેવાના ચાતુર્માસ આ સ્થાને થયેલા છે. શેઠ શ્રી પોપટભાઈ અમરચંદ તથા તેના લઘુબંધુ મિષ્ટ શેઠ શ્રી કસ્તુરભાઈ આદિના તન, મન, તેમજ ધનના ભાગે આ જૈનશાળાની જાહેાજલાલી અદ્યાવધિ અખડિત રહી છે. ખંભાતમાં કે દેશ-પરદેશમાં, શેઠ અમરચંદ પ્રેમચંદના કુટુંબની ભક્તિ, ભાવના તેમજ ધ×શ્રા આજે છે શ્રીયુત રમણભાઈ શેઠની ધર્મભક્તિ પ્રસંશનીય છે સુપ્રસિદ્ધ છે. જૈન ઢાળાનેા વ્યાખ્યાન હાલ પણ વિશાલ છે, અહિં જૈનશાળા હસ્તકના સંખ્યાબંધ દેરાસરાને વહિવટ થાય છે. અનેક પ્રાચીન–અર્વાચીન જ્ઞાન ભંડારા જૈનશાંળાના હસ્તક રહે છે. જેમાં પૂ. શ્રી જ્ઞાનવિમલ સુરિજી મને હસ્ત લિખિત જ્ઞાનભંડાર, ગણી શકાય. સેકડે હસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org