________________
૨૧૦
પથી સહુ ભવપથમાં, ભેળા થયા ભાગ્યે કરી; કાઈ આજે કાઈં કાલે, એમ જશે સહુ વિખરી.
વગેરે આજે પણ જોવા મળે છે. કએઈ ગામ સ્ટેશનથી ના માઈલ દૂર છે. ગામમાં દેવવિમાન જેવું સુંદર જિનમદિર છે. ન્હાની પશુ વ્યવસ્થાવાળી ધર્મશાળા છે. વાતાવરણ શાંત તથા. અલ્લાહુદપ્રદ છે. મૂળનાયક શ્રી મનમેાહન પાનાથના પ્રતિમાજી પ્રભાવક તથા અદ્ભુત છે. પૂ. મુનિરાજ શ્રી દશ`નવિજયજી (ત્રિપુટી) મહારાજની શુભ પ્રેરાથી અમદાવાદ નિવાસીભાઈ લાલભાઈ લઠ્ઠા આદિ ગ્રહસ્થાના પ્રયાસેાથી આ તીથ આજે ગુજરાત-સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ બન્યું છે. મદિરને જર્ણોદ્ધાર થયેા છે. ભેાજનશાળ, દવાખાનું, તથા જૈન લાયબ્રેરી આદિની વ્યવસ્થા યાત્રિક વગને અનુકૂલતા કરી શ્રી શંખેશ્વરજી જનારને હારિજના રસ્તે કએઇ તીની સુગમ રસ્તા રહે છે.
આપે છે.
યાત્રા માટે
ચારૂપ—પાટણ શહેરથી સરસ્વતી નદી ખાજુના રસ્તે થઇ જતાં ત્રણ ગાઉ દૂર ચારૂપ તીર્થ આવેલું છે. ગામ ન્હાવુ છે, ગામની મધ્યમાં વિશાલ ગઢની અંદર વચ્ચે ભવ્ય જિનમંદિર આવેલુ છે. ધમ શાળાની વચ્ચે મદિર હાવાથી સ્થાન રમણીય લાગે છે. મંદિરમાં મુલનાયક શ્રી શામળા પાર્શ્વનાથજીના પ્રતિમાજી અતિશશ પ્રાચીન તથા મહાપ્રભાવક છે, ભ. શ્રી મુનિસુવસ્વામીનાં શાસનમાં શ્રીકાંતાનગરીના ધનેશ શ્રાવકે આ પ્રતિમાજી અહિ પધરાવ્યા છે.’ આ પ્રતિમા”ને અંગે અન્યાય પ્રમાણા તથા હકીકતા પ્રાપ્ત થાય છે. છતાં એટલું તે। નિર્વિવાદ છે કે, ઝૂલનાયકજી પ્રાચીન છે. આ તી મહિમા કેટલાયે સૈકાઓથી ઇતિહાસ પ્રસિદ્ધ છે, ગૂજરેશ્વર સિદ્ધરાજ જયસિંહના સમયમાં જૈનાચાય વીરાયાયં અહિ. યાત્રાર્થે પધાર્યાંના ઉલ્લેખ મળે છે. વસ્તુપાલ તેજપાલે આ સ્થાને જિનમ ંદિર બંધાવ્યાને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એજ રીતે માંડવગઢના મંત્રી શ્રી પેથડશાએ પણુ અહિં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર ધાવ્યુ હતુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org