________________
એકી દાતણ જે કરે, દુધે વાળુ જે કરે,
તસ
નરણે હરડે ખાય; ૧૮૫ ધેર વૈદ્ય ન જાય.
દેરાસર માટે આરસ અપાય છે. દેશ-દેશના જિન મંદિરામાં ભોંયણીજીના કારખાનાને આરસ અત્યાર સુધીમાં હજારા રૂા.ના ગયા છે. આ રીતે જે તીના કે દેરાસરાના વહીવટદારા; દેરાસરોની મીલ્કતમાંથી અન્યાન્ય દેરાસરાની શય રીતે એકયા અન્ય પ્રકારે મદદ કરતા હોય તેા આજે કેટ—કેટલાએ જીણું "દિરાના કે તીર્થોના ઉદ્ધાર થઈ શકયેા હાત!
ભોંયણીમાં છેલ્લા લગભગ ૧૧ વર્ષથી ભાજનશાળા ચાલે છે. જેને વહીવટ આજુબાજુના ગામના શ્રાવક ભાઈ એ કમિટિ નીમી કાળજીથી કરે છે.
કુંકાવાવ : ભાયણીથી લગભગ ૩ માઈલ પર રાનપરામાં જતાં આ ગામ આવે છે. પ—૬ ધરેા છે. મંદિર સુંદર છે. વર્ડમાં દેરાસર આવેલુ છે. યાત્રા કરવા જેવી છે.
રાંતેજ : ભાયણીથી કટાસણુ થઈ બહુચરાજી જતી લાઈનમા રાંતેજ સ્ટેશન આવે છે. સ્ટેશનથી ગામ થાડુ દુર છે. રાંતેજમાં હાલ શ્રાવકાના ૭ થી ૮ ઘર છે. સ્થિતિ સાધારણ છે. પૂ કાલમાં અહીં રત્નાવતી નામની નગરી હતી, બાવન જિનાલયનુ સુંદર જિનમંદિર હતું. બીજા પણ ત્રણ દેરાસરા હતાં. ૩૦૭ ઉપરાંત જિનપ્રતિમાજી હતાં, દેરાસરમાં મેટાં ભોંયરાએ હતાં. કાળબળે શહેર પર પડતી આવી, અને બધું વેર વિખેર થયું. વિ. ૧૫મા સૈકા સુધી ચઢતીની ટાંચ પર રહેલું આ શહેર ભાંગી પડયુ. દેરાસરા પણ નામ શેષ બની ગયા. ફરી વિ. ના ૧૬ મી સદીમાં આ શહેર નવેસરથી વસ્તુ તેનું નામ રાંતે જ પાડયું. આજે નાનકડા ગામરૂપે તે પેાતાની પુરાણી ભવ્યતાને જાળવી રહ્યું છે. હિ.સ. ૧૮૧૫ સુધી અહીં પ્રેજનમ દિાનાં અવશેષો હતાં, પણ કટાસણુના એક શ્રાવક ભાઈ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org