________________
ફીકર સુખકા ખા ગઇ, ફીકર સબકી પીરઃ ફીકર કી કાકી કરે, ઉસકા નામ કીર.
હેમચંદે કરાવ્યેા હતેા. હાલ જે મૂલનાયકજી છે, તે પ્રતિમાજી પાછળથી વિ.ના ૧૯મા સૈકામાં પધરાવ્યા છે. આ બધી ટુ કામાં મૂલનાયકજી પાલથી પ્રતિષ્ઠિત થયેલા મળે છે તેનાં કારણ તરીકે સંભવિત છે કે, મુસ્લીમ સત્તાના સમયે ધર્માંધ રાજવીઓના અત્યા ચારાથી મૂલનાયુકજી ખંડિત થયા હોય. અને એથી બીજા પ્રતિમાજી પાછલથી પ્રતિષ્ઠિત કર્યો હાય એ અધ બેસે છે.
૧૩૩
વસ્તુપાલ-તેજપાલની ટુંક–ગુજરાતના મહામાત્ય શ્રી વસ્તુપાલ તથા તેજપાલ બધું યુગલનું નામ જૈનશાસનમાં અમર ખની ગયું છે. તેમણે આ ટુક ખધાવી છે. આ ટુંકને તથા સંપ્રતિ રાજાની અને કુમારપાલ મહારાજાની ટુંકને-આ ત્રણેયને ફરતો કિવા વિ. સ. ૧૯૩૫માં કચ્છ દેશના શેઠ નરસી કેશવજીએ બંધાવ્યા છે. આ ત્રણ દેરાસરા છે. મૂલનાયક શ્રી શામળા પાર્શ્વનાથજીની ભવ્ય મૂર્તિ છે. આ પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સ. ૧૩૦૬ ના વૈશાખ સુદ ૬ શનિવારના થઈ છે. મંદિરમાં પીળાઆરસ તથા સળીના પત્ની વપરાયા છે. મંદિરના ર્ગમંડ૫ ૨૯ ફીટ પહેાળા અને ૫૩ ફીટ લાંધે છે. આ ટુંકમાં વસ્તુપાલ તથા તેજપાલના જીવનને લગતી તથા તેમનાં ધર્મ કાર્યો, કુટુંબ વગેરેને ઇતિહાસ કહેતી હકીકતા શિલાલેખમાં છે. આ ટુક ખાસ દનીય છે.
સંપ્રતિ મહારાજની ટુક-શ્રી આસુહસ્તિ આચાર્ય મહારાજના સદુપદેશથી જૈનધર્મ સ્વીકારનાર, મૌર્યવંશી અોકના પૌત્ર મગધ સમ્રાટ પ્રિયદર્શી શ્રી સપ્રતિ મહારાજાએ સવાલાખ જિન મદિરા ધાવ્યાં છે, તથા સવાકાડ જિન િભરાવ્યાં છે, તેમણે શ્રી ગિરિનારજી પર પણ ભવ્ જિનમંદિર બંધાવ્યુ છે. આ મંદિર સુંદર તથા પ્રાચીન છે. મંદિરમાં મૂલનાયક શ્રી નેમિનાથ ભ. છે. મંડપમાં ચક્રેશ્વરી દેવીના પ્રતિમાજી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org