________________
૧૫૬
ઇંદ્ર ચંદ્રચક્રીને, ગ્રહની ગકિ આધીન છે; દેવની ન્યારી કળા જયાં, સકલ પ્રાણી દીન છે.
અને અમીરાના મહેલા હતા, હજારા સુંદર મદિશ, મસ્જીદા તથા -બાગ-બગીયાએથી અમદાવાદ શહેર તે વખતે કેવુ શાલતું હશે તેની આજે તે કેવળ કમ્પના જ કરવાની રહે છે.
અમદાવાદના જૈન મહાજનના તાપ તે કાલમાં ભા ખાદ - શાહેાની ઉપર પણ કડકપણે પડતા હતા. તેને અંગેની ઐતિહાસિક હકીકત આ રીતની છે. વિ. સ. ૧૬૯૪માં શ્રી ચિંતામણિ પા નાથનું બાવન જિનાલયવાળુ ભવ્ય મંદિર શ્રી શાંતિદાસ શેઠે લાખ્યા રૂા, ખરચી સરસપુરમાં બધાવ્યું તેતું. એ વખતે ગુજરાતના સૂબા ઔરંગઝેબે અધાધૂંધીનો લાભ લઈ, તે મંદિર તોડી પાડયું હતું. પણ આ અત્યારની વાત દીલ્હીના બાદશાહ શાહજહાંને કાને પહોંચી.
'
શાહજહાએ તરત જ શાંતિદ્યાસ શેડને ફરમાન કાઢી આપ્યું, જેમાં અમદાવાદના સુક્ષ્માને આદેશ કર્યાં હતા કે, મંદિરમાં જે કાંઈ તાડ કાડ થઇ છે, તે બધું સમરાવી જે કાંઈ લઈ ગયા હેાય તે લાવી, ખુ` એ મકાન શાંતિદાસ રોડને સેાપી દેવુ. તે મકાન તેમના કબજામાં સેપવું. શાંતિદાસ શેના આ ભવ્ય જિનમંદિરના અવશેષે આજે તે કાળની કુશલ કરામાતના ભાગ થઈ પડયા છે. છતાં તે દેરાસરના -અધાં પ્રતિમાજી આજે પણ શહેરનાં જુદાંજુદાં દેરાસરામાં મેજુદ છે. એમ કહેવાય છે. મેગલાઈના કાળમાં મુસલમાન બાદશાહેાના જુમ્મેથી પ્રતિમાજીનું રક્ષણ કરવા શાંતિદાસ શેઠે આ દેરાસરમાં લાંબી સુરગ • ખાદાવી રાખી હતી. સુરંગ એટલી પહેાળી હતી કે તેમાં ગાડું ચાલી - શકતુ ક્ષાના તાકાન વખતે આં સુરંગ દ્વારા તે દેરાસરમાંના ચૌમુખજીના ૪ પ્રતિમાજી ઝવરીવાડામાં લાવવામાં આવ્યા હતા. તેમાંના ત્રણ આજે વાણુ પળમાં આદીશ્વરજીના ભોંયરામાં છે, અને ચેાથા પ્રતિમાજી નીશાપેાળમાં જગવલભ પાર્શ્વનાથના ભેાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org