________________
૧૬
ખાજી ચેલી તરંગની, મનમાં અધુરી રહી જશે; યમદુત ગલચી પકડીને, નિશ્ચય નરકમાં લઈ જશે
એલીસબ્રીજની પાર્ શહેર બહાર એલીસથ્રીજને પુલ ઉતર્યા બાદ સાસાયટીના અગલાઓમાં જેનેાની આજે હજારાની સંખ્યામાં છે. તેજ રીતે જૈન દેરાસરા પણ સંખ્યાબંધ છે. તેમાં મેટા દેરાસરામાં શેઠ લલ્લુભાઈ રાયજીની મેડીગના વિશાલ ચાકમાં શ્રી આદીશ્વર ભગવાનનું નાજુક મંદિર છે. જૈન સાસાયટીમાં દશાપેારવાડ સેાસાયટીમાં, તથા મટ સેાસાયટીમાં આ રીતે ત્રણ દેરાસરે મેટા છે. તદુપરાંત હમણાં ૨૦૦૮ ના માહ મહિનામાં પ્રતિષ્ઠા થઇ તે અરૂણુ સાસાયટીનું દેરાસર પણ રમણીય છે. મર્ચન્ટ સાસાયટીના નાકા પર શેઠ છગનલાલ લખમીચંદના ખુંગલાના ચેાકમાં નાજુક, રમણીય જિન મદિર તેઓએ અંધાવેલુ છે. શાંતિસદન, સુતરીયા બિલ્ડીંગ, શ્રીમાળી સેાસાયટી, શાંતિ નગર સેાસાયટી, સી. એન. વિદ્યાવિહાર, તથા કલ્યાણ સાસાયટી આદિ સ્થળામાં ધર દેરાસરે આવેલા છે.
શહેરના પૂર્વ ભાગમાં હરિપરામાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર છે. તેમજ સરસપુરમાં સુમતિનાથ ભગવાનનું દેરાસર છે. તદુપરાંત રાયપુર દરવાજા બહાર રાજપરામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું ભવ્યૂ દેરાસર છે, ભોંયરામાં શ્યામપાષાણુના ચમત્કારિક તથા પ્રભાવશાલી પ્રતિમાજી છે. દેરાસરની બહાર વિશાલ ચાક તથા ધર્મશાળા છે. શહેરના ભાવિક લેાકેા દર રવિવારે સંકડાની સંખ્યામાં આ દેરાસરમાં પ્રભુજીનાં દર્શન કરવા આવે છે. આ પ્રતિમાજી બહુ જ પ્રભાવશાળી તથા સંપ્રતિ મહારાજાના સમયના પ્રાચીન છે. કાળુપુર મહાર
કાળુપુર દરવાજા બહારના સ્ટેશનની સ્વામે મશાલામાં ઘર દેરાસર છે. શાહીબાગમાં શેઠ જમનાભાઈ ભગુભાઇના બંગલામાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org