________________
કિરણ ર૧ મું જન ઉપાશ્રય
અમદાવાદ શહેર હિંદભરમાં જન ધર્મનું કેન્દ્ર ગણાય છે. પિળ-પળો ઉપાશ્રયો તથા જ્ઞાનભંડારે આવેલાં છે. જે પૂર્વકાલીન જૈન પ્રજાની ધર્મ ભાવનાની સાક્ષી પૂરે છે. અનેક ઉપાશ્રયો, જ્ઞાનભંડારો તથા ધમ તેમજ સમાજની સેવા કરનારી જૈન સંસ્થાએ અમદાવાદ શહેરમાં સારી સંખ્યામાં છે. સાધુ-સાધ્વી-શ્રાવક તથા શ્રાવિકા વર્ગને ધર્મક્રિયાઓ કરવા માટે વિશાલ ઉપાશ્રયે–પૌષધશાળાઓ શહેરમાં અનેક છે. જેમાં પાંજરાપોળને ઉપાશ્રય, ડોશીવાડાની પોળના નાકે વિદ્યાશાળા, ડહેલાને ઉપાશ્રય, લુહારની પોળનો ઉપાશ્રય, હાજા પટેલની પોળમાં રામજી મંદિરની પોળના નાકા પર પગથી આપને ઉપાશ્રય, કાલુપુર રોડ ઉપર આ૦ શ્રી વિજયદાનસૂરિજી જૈન જ્ઞાન મંદિર પૌષધશાળા, ઝવેરીવાડમાં સંભવનાથની ખડકીની હામે સાગરનો ઉપાશ્રય, દેવશાના પાડાને વિમલગચ્છને ઉપાશ્રય, ઉજમફઈની ધર્મશાળા આ બધા ઉપાયો મુખ્ય ગણાય છે. આમાં કેટલાક જુના તથા કેટલાક નવા છે. આ બધા ઉપાશ્રયમાં ૫. આચાર્યાદિ સાધુ ભગવંતની નિશ્રામાં જન સંધ વ્યાખ્યાન શ્રવણસામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, તથા સ્વાધ્યાય-ધ્યાન: આદિ ધર્માનુઠાનોની નિરંતર ધર્મારાધના કરે છે.
તદુપરાંત શામળાની પિાળકાળુશીથી પિળ, શાહપુર, સારંગપુર, તળીયાની પોળ, લુણસાવાડે, કીકાભદની પોળ, આ બધા સ્થાનમાં પણ ઉપાશ્રય છે. જેમાં હેટે ભાગે પૂ. મુનિરાજેની નિશ્રામાં શ્રોસંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org