________________
કિરણ ૨
પેશ્વાની રાજધાની પુના
પાશ વદ ૧૦ ને શનિવારની ધારી રાત્રિયે મેહમયીને છેલ્લા પ્રણામ કર્યાં. સગા સ્નેહીઓને ભેટી લેવાનું આ છેલ્લું મથક હતું. રાત્રિની ભીષણ કાલિમા પથરાઈ રહી હતી. ટ્રેન પૂરી વેગે ખી. ખી. સી. તે ત્યજી દઈ જી; આઈ. પી. ના પાટે ચઢી, મા કાપી રહી હતી. વિસના થાય પછી યાત્રિકા નિરાંતે નિદ્રા દેવીના ઉત્સ’ગમાં આરામ લઈ રહ્યા હતા. તેથી ખંડાલાના એગદા ને ઘાટના દ્રશ્ય અણદેખ્યાંજ વહી ગયાં, આંખ ચાળી ઉઠતાં વેંત તે પુનાનું વિશાળ સ્ટેશન દ્રષ્ટીએ ચઢયું. ઉત્સાહી સ્વામીભાઈ એ સ્વાગત કરવા તૈયારજ હતા. ભારતવર્ષમાં મહાત્માજીના આગમન પછી જનતામાં સેવાવૃત્તિને · જુસ્સા ઠીક પ્રગટો છે.
મેટરબસમાંથી પુના શહેરના વાંકાચુકા રસ્તાને જોતાં, દક્ષિણી પ્રજાના ધરેાની જુદા પ્રકારની આંધણી અને જુદા પ્રકારને પહેરવેશ વિલેાકતા શુક્રવાર પે' પહેાંચ્યા, વૈતાલ પેની ધશાળા વધુ
અનુકુળ છે.
નજદિકમાંજ ત્રણ દેવાલયેા છે. પ્રભુના નામ પરથી ચેકના નામ આદિનાથ ચાક અને પાર્શ્વનાથ ચેાક રખાયા છે.
૧. શ્રી આદિશ્વરજી—વિશાળ દેવાલયઉપર ચંદ્ર પ્રભુ જમણી આજી પદ્માવતી ને ડાખી બાજુ સંભવનાથના જુદા મદીરા, કમ્પાઉન્ડના બહારના ભાગે દક્ષિણે એક માટુ દહેરું. જ્યાં ઉપર નીચે તથા ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ મુળ નાયક તરિકે છે. પાછળ ધર્મશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org