________________
કિરણ ૧૪ મું ભારતવર્ષની નવી–જુની રાજધાનીઓ
૧ હસ્તિનાપુર–એ તો ભારતની પ્રાચીન રાજધાની એ નામ સાથે પાંડવ કરેને સારોય ઈતિહાસ સંકળાયેલું છે. જૈન કથાનક મુજબ એ પુનિત ભૂમિ પર ત્રણ ચક્રવર્તીએ ક્રમશ: થયાં અને પ્રાંતભાગે એ મહાદ્ધિએને તૃણવત્ સમજી ત્યજી દઈઅને ગારત્વ સ્વીકારી તીર્થંકરપણુની અનુપમેય સમૃદ્ધિએ પ્રતાપી આત્માઓએ પ્રાપ્ત કરી. અહીં આવવા સારુ એક કરતાં વધુ માર્ગો છે, છતાં મીરતથી અનુકૂળતા વધારે છે.
- મીરત એ * મીલીટરી કેમ્પનું વડું મથક. સ્ટેસનથી શહેર માઈલ દૂર છે. ૩દહેરું એક પણ નથી, છતાં દિગંબર બંધુઓનું પ્રમાણ સારું હોઈ શહેરમાં એક અને સરદમાં બે દહેરાં છે. વળી સ્ટેશન નજીક્ર તેમજ કેશરગજમાં સરાઈ ઓ પણ છે. વેપાર ધંધે અહીં ઠીક છે ને સરદનો ભાગ બંગલાઓથી ભાયમાન છે. હસ્તિનાપુર ૨૫ માઈલ થાય છે. જવા સારુ મેટરબસો વિપુલ સંખ્યામાં મળી શકે છે. ૧૭ માઈલ સુધી સડક છે, પણ પછીના ૮ માઈલ વાળાને ખેતરોનો માર્ગ અંકડા ઊભા કરે તેવો કઠીન છે. ત્યાં જવા સારુ દરેક મેટરને એક દિવસ માટે રૂા. ૩) ભરી પાસ લેવો પડે છે. માથાદીઠ ચાર્જ રૂ. ૨) અમોએ ભરેલ. કસતાં ૧-૮-૦ થઈ શકે. અફાટ અરણ્ય વચ્ચે પૂર્વકાળના આ મહાન નગરની જેટલી સ્મૃતિ પાનાપુનામાં સંગ્રહ કરાયેલી છે એમાંની શતાંશ પણ જોતાં અહીં નજરે પડે તેમ નથી. નજીકમાં ચેડાં ક્ટાચવાયા ઝુંપડા પણ નથી કે જેથી ભૂતકાલીન ગૌરવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org