________________
હીંગ મરચુ ને આંબલી, સાપારી તે તેલ; જો ગાવાના ખપ કરે, તે પાંચ વસ્તુ મેલ.
ફૂલવાલી ગલી (૧૨) સભવનાથ-સ્ફટિક બિંબ ૧, પન્ના ૧ (૧૩) મુનિસુવ્રત–પાનાની ભૂમિ ૧ (ધરદેરાસર (૧૪) અરનાથ, ગેાખલામાં છે. ( ધરદેરાસર) અહી. નાની ધશાળા છે જેનું શીરનામું ઈન્દરચંદ લખમીચંદ, C/o રાય બીસભરતાથ લેઇન, ચેાક દરવાજે “એ પ્રમાણે છે. વે. જૈનેાના લગભગ ૫૦ ઘર છે, વ્યવસ્થા સામાન્ય રીતે ઠીક છે. જોવા લાયક સ્થામાં નાના મેટા ઇમામવાડા–એમાંના મેટામાં ભુલભુલૈયા તરીકેનું સ્થાન, કેશરબાગ, ચીડીયાખાનું, અજાયખ ધર આદિ છે. ઈમામવાડા દિવસના સમયમાં જ જોઈ શકાય છે. મને સ્થળે સરકારી પહેરે છે. એ સ્થાનામાં કાયેલી વિશાળ જગ્યા, એના કારીગરીવાળા સખ્યાબંધ નાના મેટા દરવાજા, વચમાં હાજ તે સામે દેખાતાં તાયા આકારના શ્વેતવણી મકાને અવશ્ય જોવાં જેવાં ગણાય. એમાં પ્રવેશતાં ભૂતકાળ એના ગૌરવ સહિત નાચવા લાગે છે.. માટીના રમકડા, ચાંદીનું નકશીકામ અને અત્તર તેમજ સુગંધી તેલ, કનકવા આદિની કારીગરી માટે આ શહેર પ્રસિદ્ધ છે.
U
૨ કાનપુર—સ્ટેશનથી સામે દેખાતાં દાણાબજારમાં થઈ ના ચાલ્યા બાદ ડાબા હાથે વળતાં જ એક જ ઝળહળતુ સુરભિત મંદિર નજરે પડે છે. તે જ આપણું ધનાથજીનુ દેવાલય શીશાકા (કાચનુ)મંદિર તરીકે એની ખ્યાતિ સારાયે કાનપુરમાં છે. પીળી કાઠીમાંનું આ દહેરુ બડ઼ીદાસજીના મંદિરથી ખીજે નંબરે છે, મીનાકારી કામને ર્'ગબેરંગી કરામતાવાળું આ સ્થાન વિજળીની રેશનીમાં કાઈ આર રીતે પ્રકાશી ઉઠે છે. પ્રવેશતાં દક્ષિણે નામકડા ખાગ છે. એમાંનાં પુતળા,હેાજ અને નાનું શું સંગ્રહસ્થાન એ જોયા વિના ન જ શમજાય. દેવાલયની માને, છતાં અને થાંભલા તથા દિવાલે મકપણે યાત્રાળુ સમક્ષ જૈન સાહિત્યને કથાનુયાગ રજૂ કરે છે. તીસ્થળને નરમાંનાં દુઃખ ચિત્રા સાથે ધ્યાન સબંધી જુદા જુદા આસને પણ આળેખાયલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org