________________
૧૦૮ શાહ વચન, સિંહન ગમન, કેળ ફલે એકવાર;
તીરીયા તેલ હમીર હઠ, ચડે ન દુજી વાર. મ. શ્રી હેમચંદ્રસૂરિજીનાં શુભ હસ્તે આજિન મંદિરને ૧૪મો જીણોદ્ધાર કરાવી. જાવડશાહના સમયના પ્રતિમાજી અહિં બીરાજમાન કર્યા. પણ - તોયબાદ મુસલમાનકાળમાં તેઓના અત્યાચારથી દેરાસરનો ભંગ થતાં તથા પ્રતિમાજી ખંડિત થતાં સમરાશાએ વિ. સ. ૧૭૭૧માં નવું દેરાસર કરાવ્યું. અને પ્રતિમાજી નવાં પધરાવ્યાં. અને છેલ્લે વિ. સ. ૧૫૮૭ના વૈશાખ વદિ ૬ ના દિવસે કરમશા શેઠે, આ ગિરિરાજ પર નવું ભવ્ય દેરાસર બંધાવી પ્રભુજીને પધરાવ્યા. જે આજે બિરાજમાન -૧૮૫૭ના વૈશાખ વદિ ૬ના દિવસે કરમશા શેઠે, આ ગિરિરાજ પર નવું ભવ્ય દેરાસર બંધાવી પ્રભુજીને પધરાવ્યા. જે આજે બિરાજમાન છે. આ પાંચમાં આરામાં ૧૩મો ૧૫મો તથા ૧૬મો ઉદ્ધાર એમ ચાર ઉદ્ધાર દુપસહસૂરિના ઉદેશથી વિમલવાહમ રાજા કરાવશે.
મૂલ દેરાસરના ગભારાનો દરવાજો વિશાળ છે. આજુબાજુ - સુંદર પ્રતિમાજી અનેક ખસંખ્યમાં બિરાજમાન છે. ઉપર પણ
ચૌમુખજી બિરાજમાન છે."અત્યારે આ દેરાશરને તથા પ્રભુજીની પ્રતિષ્ઠા - થયે ૪૨ ૧ વર્ષ થયા. મૂલનાયકની સામે શ્રી પુંડરીકસ્વામીજીની પ્રતિમાજી
પણ કરમાશાહે ૧૫૮૮ની સાલમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. આ - કમરનાહ શેઠ મેવાડમાં ચિતોડગઢના નિવાસી હતા. આ મોટી ટુંકમાં
અન્યોન્ય સંખ્યાબંધ દેરાસરે આવેલ છે. જેમાં મૂલનાયકના દેરાસરજીની ડાબી બાજુનાં દેરાસર જે સીમંધરસ્વામીનું દેરાસર લોકોમાં પ્રચલિત છે; પણ વાસ્તવિક રીતે મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર છે. અહિંનાં મૂલનાયક આદીશ્વર પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સ. ૧૬૭૭ માં પૂ. આ. ભ. શ્રી હીરસૂરજિનાં પ્રશિષ્ય હસ્તક થયેલી છે.
આ દેરાસર સામે નવા આદીશ્વરનું દેરાસર છે, જે વસ્તુપાલ–તેજપાલનું - બંધાવેલું છે, મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાજી, વિ. ના
૧૯મા સૈકામાં થઈ ગયેલા સુરતના તારાચંદ સંઘવીએ પ્રતિષ્ઠિત - કરાવ્યા છે. તીર્થાધિરાજ આદીશ્વર સાદાના પ્રતિમાજીની નાસિક વીજળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org