________________
દુધ સાકર ને એલચી, વરીયાળી ને દ્રાક્ષ
જે ગાવાને ખપ કરે, તો પાંચ વસ્તુ રાખ. છે, એ જોતાં આપણું મનોભૂમિમાં કોઈ અનોખા તરંગો ઉદ્દભવે છે. બાજુમાં દાદાજીના પગલામાં છે. બજાર મટે છે અને અનાજ તથા શાલે તેમજ ગરમ કાપડના વેપારનું તો આ મેટું મથક ગણાય છે. ટ્રામમાં બેસી ગંગાઘાટ પર ફરવા જવું ઠીક પડે છે.
૩ કમ્પીલપુર-ડુકાબાદથી નાની ગાડીમાં કાયમગંજ પહોંચ્યા. અહીંથી છ માઈલ દૂર, સીધી સડકે જતાં ભેડા ઘરોમાં વિસ્તારેલું આજનું કંપીલા ગામ છે જવા સારુ ટાંગા ને ગાડા છે. પૂર્વે અહીંયા કપીલપુર નમાં મેટું નગર હતું. અહીંજ વિમળ જિનના ચાર કલ્યાણકે થયેલા આજે તેની શી વાત કરવી ? સામાન્ય વસ્તી છે ને પરચુરણ જણશભાવ મળી શકે છે. ચેડા ઝુંપડા વટાવ્યા બાદ ઊંચા ટેકરા પર નાનકડી ધર્મશાળા અને અંદરના ભાગમાં જીર્ણોદ્ધાર થવાથી નવીન ભાવ ધરાતું નાનકડું મંદિર છે, વચનમાં વિમળજિન, ડાબા જમણુ ભલિનાથ ને શાંતિનાથ તથા મહાવીર પ્રભુને વચલી વેદિક પર ચાર જેક પગલાં છે, ચાર ખૂણે દેરીઓમાં પણ પાદુકાઓ છે. કમ્પાઉન્ડના પાછલા ભાગમાં જજૂના ખંડિયેર છે. કાયમગંજ ગામ પણ ઠીક, વસ્તીવાળું છે. ફરકાબાદ સ્ટેશન નજીક એક દહેરું છે. અહીંની રેશમી સાડીઓ વખણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org