________________
રાત ઘડી ભર રહ હી ગઈ થાકે પિંજર આય; ૮૯
કહે નટીની સુણ માલદેવ, મધુરી તાલ બજાય. સર્વ જાતને પ્રબંધ થઈ શકે છે. આગ્રામાં આરસ તેમજ પત્થરની ચીજો રમકડાં મોટા પ્રમાણમાં બને છે. વળી શેતરંજી, સુગંધી તેલ આદિ માટે આગ્રા શહેર જાણીતું છે. સવાઈ માધુપુર જંકશને અમારી મોટી લાઈનના કેરેજને સલામી ભરી નાની લાઈનના કેરેજમાં પુનઃ એક વાર ઘરવખરી ગોઠવી. પણ પેલીમાની સગવડ આગળ આમાં રહેલી અગવડના કેટલાં રોદણાં રોવાં ?
૩. જયપુર–હિંદુસ્થાનમાં બેઠાં જે પારિસનગરને ખ્યાલ આણ હેય તો અવશ્ય જયપુર જેવું. પહોળી સડકવાળું, સામસામે સરખા રંગીન મકાનવાળું આ શહેર સ્ટેશનથી લગભગ બે માઈલ થાય છે. વાહને છૂટથી મળી શકે છે. પ્રવેશદ્વાર પર વીસ કલાક પહેરેગીરે ખડા હેય છે. મકાનમાં કારણું તો ખરી જ. વળી લાલ ગુલાબી રંગ સર્વત્ર એક સરખો દેખાય. ભાગ બેઠક કે ચોતરા જેવું હેય, આ બાંધણું અન્યત્ર ભાગ્યે જ જોવાય છે. માથા દીઠ ૧-૧-૦ કે ૦–
૧૬ ખરચી ટાંગામાં “ચોક પહોંચવું. કબજારમાંથી બધે જવું સુગમ પડે છે. અહીં છે. દિગં. મંદિરે ઠીક સંખ્યામાં હોવાથી માત્ર “જૈન કે શ્રાવકના દહેરાં” હોવાથી ચાલી શકે. તેમ નથી
મંદિર માટે “ ખાસવાળના દહેરા” કહેવામાં ઝટ માર્ગ દર્શાવાય છે. ઘણાખરા તો ચાંદપર આગળના ઘીવાળાના હાટમાં આવેલા છે. નહાવાની સગવડ તો સ્ટેશન નજીક આવેલ ધર્મશાળામાં મીનાકારી કાચની કારીગરીવાળું જે કેશરીયાજી મંદિર છે ત્યાં અનુકૂળ છે. બાજુમાં દાદાજીના પગલાં છે. શહેરમાં જતાં ડાબા હાથે હાટ આવેલ છે. (૧) સુમતિનાથ આદીશ્વરજી વિ. (૨) સુપાર્શ્વનાથ ડાબા જમણ ગભારામાં તેમજ બહારના કમરામાં ને ગોખલામાં પણ બિંબ છે, જેમાં સ્ફટિક ૧, પાનાનું ૧. (૩) પાર્શ્વનાથ આગળ ઝરુખે છે. દાદર ચઢી ઉપર જતાં પ્રભુના દર્શન થાય છે. બાજુમાં મૂર્તિ તથા પગલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www