________________
કપટી મિત્ર ન કીજીએ, પેટ પિસી બુધ લેત;
પહિલી પ્રીત, બતાય કે, પીછે ગોથા દેત. ચીજો નથી, એવી કેટલીકને આમાં સંગ્રહ છે. મકાનની બાંધણું પણ સુંદર છે. વળી પ્રત્યેક પદાર્થની નોંધ પણ વિસ્તારયુક્ત આપેલી હોય છે. એમાં ઝવેરાતની જે જાતો તથા જુદી જુદી ડીઝાઈન યાને -ઘાટ છે, તે અન્યત્ર નથી એમ કહેવાય છે.
ઉપરોક્ત પાંચ સ્થાને બસમાં બેસી ફરી શકાય છે. એ માટે મીંટ” (ટંકશાળ) આગળના સ્ટેન્ડ પર જવું. સેળ સવારીની બસના રૂા. ૧૨ થી ૧૬ બેસે છે. અહીં અમને કાગની અશ્વારી જેવાને પ્રસંગ પ્રાપ્ત થયે. એ વેળા રાજા ઉપરાંત જુદા જુદા અધિકારીઓ હાથી પર સ્વાર મઈ ગુલાબના કંદુકે પરસ્પર ફેંકતા નીકળે છે. રાવ રંકને ભેદ રહેતા જ નથી. આસપાસના ગામોમાંથી વિશાળ -જન સમુદાય આ ટાણે ઉતરી આવે છે. રાજમહેલ આગળ મોટા મેળા જેવું થઈ પડે છે.
૪ અજમેર–અજ રાજાએ વસાવેલ આ પુરાણું શહેર આજે તો જૂની નવી બંને જાતની છાપ પાડે છે. પ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ ને મહારાજા વિશળદેવ અહીં જન્મેલા વૈશ્નવોનું પ્રસિદ્ધ તીર્થ પુષ્કરરાજ અહીં નજીકમાં જ છે. સ્ટેશન સામે ગુલાબચંદ શેઠની ધર્મશાળા ને થોડે દૂર બીજી પણ એક છે. આ મોટું જંકશન હોવાથી ધંધો ઠીક ચાલે છે. ધર્મશાળાથી જ દુકાનોની હાર શરૂ થાય છે. શાક, ફળની હાર મૂકી, દરવાજામાં પ્રવેશતાં આગળ દરગાહ આવે છે. ત્યાંથી થોડે દૂર જઈ, ડાબા હાથની ગલીમાં થઈ લાખણ કેટીમાં જવાય છે. દહેરાંને ક્રમ (૧) ગેડી પાર્શ્વનાથ-ડાબા જમણું કેશરીયાજી ને પાશ્વનાથ તેવી જ રીતે માળ ઉપર શ્રી વીરજિન ચૌમુખજી
ને પાર્શ્વનાથ પ્રભુ તથા મુનિસુવ્રતછે. (૨) સંભવનાથ. આજુબાજુ - બીજા પણ બિબે તથા આરસ પર શિખરજીને પટ કેરેલો છે. (૩) શેઠ બુધકરણ મુત્તાના મકાનમાં ત્રીજે માળે કાચમાં સુંદર ચિત્ર
પુરાણું શહેર
ને મહારાજા વિરાળની છાપ પાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org