________________
૭૨
નવપલ્લવ તરૂ પેખીને; શુષ્ક જવાસ થાય; એ રીતે ઈષળ જન, પર શુભ દેખી સુકાય.
આસપાસ બીજા બિંબ સહિત. (૪) સીમંધરસ્વામી, આગળ પાછળ મળી પાદુકાઓની દહેરીએ ત્રણ. પાછા ફરતાં ડાબા હાથના મકાનમાં માળ પર દાદાજીનાં ચરણ. (૫) વાસુપૂજયજી, પાછા ફરતાં જમણ હાથ પર સુંદર મંદિર છે. ઉપરોક્ત બન્ને ગંજ શહેરની છેવાડાના ભાગ પર પરા જેવાં છે. શહેરનાં દહેરાં “ચોક” બજાર આગળ છે, જેમાં સ્ફટિકના બિંબ છે. તથા સ્થાન પણ ઠીક ને નજીકમાં છે, છતાં લલી કુંચીઓના માર્ગ ને બહારથી એકદમ નજરે ન પડે તેવો દેખાવ હોવાથી પૂજારીને સાથે રાખ. નાણું પાટલા પર ન મૂક્તાં ભંડારમાં જ નાંખવું. ચુડીવાલી ગલી. (૧) રીખવદેવની ચાંદીની છત્રી ને સ્ફટિક બિંબ ૧, (૨) શાંતિજિન–મોટું દહેરું, સીત્તેર જિનને પટ, બંને ગભારામાં મૂતિઓ, ગોખલામાં પાર્શ્વનાથ. (૩) મહાવીર પ્રભુ, જડમાં કુંથુનાથ, ધાતુબિંબ ૩, શ્રી ગૌતમના પગલા છે. જોહરન મહોલ્લા યાને નીતેલા (૪) પદ્મપ્રભુ, જમણી બાજુ મુનિસુવ્રતજી, ડાબી બાજુ ચૌમુખજી. (૫) આદીશ્વરજી તથા ચંદ્રપ્રભુ, સ્ફટિક બિંબ ૩, સાર્વજનિક પુસ્તકાલય, (૬) પદ્મપ્રભુ, આદીશ્વર ને અજિતનાથનું ત્રિગડું. સ્ફટિક બિંબ ૨, ઉપર વીરપ્રભુ, ત્રણ ગઢ પર પાશ્વજિન, અજિતનાથ, ચૌમુખજી ને પગલા. (૭) કેશરીયાજી, ગોખલામાં શામળીયાજી.
સીધી :તેલા (૮) મહાવીરજી, બાજુમાં બિંબ છે, ઉપર શામળીયાજી, આરસની છત્રી, ફલાવર પિટ વિગેરે. (૯) (ઘરદેરાસર) ધાતુના બિંબ, બાબુસાહેબ ખીમચંદજીના મકાનમાં. દાદાવાડીમાં પાર્શ્વજિનનું દદે તેમણે કરાવેલું છે. (૧૦) પાશ્વનાથ, સ્ફટિકના મેટા બિંબ પાંચ પરિગ્રહયુક્ત છેઃ ચાંદીના ત્રણ મુખજી છે. ઉપરાંત બીજા પણ ઘણું બિંબ તાકા તથા કમરામાં છે. (૧૧) પાર્શ્વજિન ધાતુના છે. (ઘરદેરાસર) બીજા બિંબ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org