________________
લક્ષ્મી કોઈની:થઈ નથી, થાશે નહિ કે દીન;
ધર્મ મારગે વાપર્યું, તે થાશે તુજ ધન. પબાસન છે જેથી ધારી શકીએ કે પૂર્વે ત્યાં મંદિર હશે. એવા જ એક બીજા મંદિરમાં બુદ્ધદેવની મનહર મૂતિ શાન્તિ પાથરી રહી છે ! આ વિશાળ પ્રદેશ પર દષ્ટિ ફેરવતાં એ સમયની જ્ઞાનપિપાસા અને એ અથેના આવા સન્માત હૃદયમાં અંકિત થઈ જાય છે ! પુરાતત્વ વેત્તાઓ સારુ અહીં પુષ્કળ સામગ્રી ભરી છે. આજનું નાલંદા પણ માનવહૃદયને મંત્રમુગ્ધ કરે છે,
પાછુ વળી પુનઃ પુનઃ આ પવિત્ર સરસ્વતી–ધામને જોતાં ટેશને આવ્યાં. અગ્નિરથમાં આરૂઢ થયાં. પુત્રી માતાને મળવા જાય છે તેવા ઉમંગથી આ નાની ગાડી ખાસ ટ્રેનને મળવા બખ્તીયારપુરના પંથે મળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org