________________
૧૮
સપ ગયા લક્ષ્મી ગઈ, ગયું આ અભિમાન; કુસંપ ને કંકાસમાં, ડુબ્યુ હિન્દુસ્તાન.
ઝાડ, પાન ઉગ્યા છે. તથા પાક ઉતરે છે. ઉપજ શ્વેતાંબર સ્મિ'બર કાડીએ સરખે ભાગે લે છે.
શ્રી અંત રક્ષને પ્રભાવ વેતાંબર દિગમ્બર સપ્રદાયમાં એક સરખા ચલ હોવાથી પુજા પ્રક્ષાલનના નિયમો આધેલા છે. શુકલ પક્ષમાં પહેલા ત્રણ કલાકનેા વારે સવારમાં શ્વેતાંબરને છે. તેઓ એ વેળા શ્રક્ષાલનને પૂજા કરે છે એ વેળા બિઅને ચક્ષુતિલક ચઢાવાય છે. કૃણ પક્ષાંમાં પહેલા ત્રણ કલાકના વારા દિગબરા છે. પખાલ તે વેળાજ થઈ શકે છે. દર ત્રણ કલાકે વારા બદલાય છે.
હાલનુ દહેરૂ પણ ધૃણા જુના સમયનું જણાય છે. નીચા કમાડમાં માથું નમાવીનેજ દાખલ થવાય છે. વચમાં એક નાતે ચેક ને બાજીપર ચા એડલા નજરે ચઢે છે. ઉભય સંપ્રદાયના કારખાના (કાઠી) જોડા જોડ છે. ચેાકમાંથી નીચેના ભાયરામાં જવાન છે મા છે. મુખ્ય માના બરમાં રૂપિયા એઢેલા છે. ઝીડીના ભાગમાં અધકાર વધુ રહે છે. ગેાખલામાં કેાડીયામાં બળી રહેલા દિપકાથી જે પ્રકાશ પડે છે એથી યાત્રાળુ પગથી આ ઉતરી ભૂમિગૃહમાં આવી વાળી શ્રી અતરિક્ષજીની સ્મા પ્રતિમા ચક્ષુ સામે શેાલી રહેલ દષ્ટિગોચર થાય છે. ભાવભીના હૃદયામાં કંઈ અનેરા તરંગા ઉછળી રહે છે. અને અથ્ય ભાવાનું મંથન જામે છે. ઉભય બાજુ ઉંચી દીવીએ પર અનેક વાટાવળા દીપકા બળી રહ્યા હાય છે. પ્રતિમાજીની દક્ષિણે કેટલીક દિગબરી મૂર્તિએ અને પ્રાંત ભાગે પદ્માવતી દેવીના આસન વાળી શ્વેતાંબર મુતિ આવી રહેલ છે.
ભક્તોના આલાપે તે વિવિધવષ્ણુ નાદોથી સારૂપે ભૂમિગ્રહ ગાજી રહે છે. એ બિંબ માટે મીટ માંડતા કાઈ અવણુંનીય આન અનુભવાય છે. આત્માશાંતિ ઉતેજક આ અપૂર્વ સાધનના કેટલા વર્ષોંન કરી શકાય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org