________________
૧૨ સંપથી સંપત્તિ સંપજે, સંપતી જાય કલેશ;
જેના ઘરમાં સંપ નહિ, ત્યાં સુખ નહિ લવલેશ. કલ્યાણી–મુંબઈ શહેરના પરાનું છે. આઈ. પી. (ઇલેકટ્રેનનું) છેલ્વે સ્ટેશન છે અસલ સોલંકી વંશના ભુઅઓની રાજધાની શહેર હતું અહીંયા મારવાડીભાઈઓ થા વીસા ઓસવાલ કચ્છીઓ છે દેરાસર ૧ વ્યવસ્થાવાળુ છે તેની પ્રતિષ્ટા આચાર્ય ભગવંત શ્રી લાવણ્ય - સુરિશ્વરજી ત્થા તેમના શિષ્ય શ્રી દક્ષવિજયજી મહારાજે કરાવેલ છે
છે દેરાસર સામે ઉપાશ્રય છે, તેમજ વેપારનું કેન્દ્ર છે, અત્રેથી ચેમ્બર - જવાય છે ત્યાં પણ હાલ દેરાસર છે, જ્યારે હીન્દુસ્તાનમાં ભાગલા
પડયા ત્યારે આપણું સરકારે ચેમ્બુર ગામ વસાવ્યું છેઅત્રે મુંબાઈની -હદ પુરી થાય છે.
અગાસી – મુંબઈ ઇલેકટ્રીકટ્રેનના નાકારૂપ વિરાર સ્ટેશનથી ૩ માઈલ પર અગાશીતીર્થ આવેલું છે. આ બધે પ્રદેશ કાંકણુ દેશને ગણાય છે. શ્રીપાલ મહારાજાના સમયમાં કાંકરદેશ અતિશય સમૃદ્ધ દેશ તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ હતો. જૈનધર્મની જાહેરજલાલી તે કાલે અહિં ઉત્તરોઉત્તર વધતી રહી છે. સોપારાક શહેર આ ભૂમિની આસપાસ તે સમયે વસેલું હતું. આજે પણ વિરાર સ્ટેશન પછી મુંબઈ * જતાં પહેલું સ્ટેશન નાળા સોપારા છે. અગાશીમાં ઉદારચરિત ધર્મ પ્રભાવક પુણ્યવાન શેઠશ્રી મોતીશાના સમયનું સુંદર જિનમંદિર છે. મેતીશાશેઠના વહાણે દરિયાના તોફાનમાં તે સ્થાને ફસાયા હતા. આથી તે પુણ્યશાલી શેઠે સંકલ્પ કર્યો હતો કે, “જો વહાણે સહિસલામત પાર ઉતરી જાય, તો મારે તે સ્થાને શ્રી જિનેશ્વરદેવનું સુંદર મંદિર બંધાવવું, વહાણ આ બાજુના સમુદ્ર કિનારે ક્ષેમપૂર્વક આવ્યા. એટલે મોતીશા શેઠે અહિં સુંદર મંદિર બંધાવ્યું. મંદિરમાં મૂળનાયક શ્રીમુનિવ્રતસ્વામીના ભવ્ય પ્રતિમાજી કબિરાજમાન છે. આ પ્રતિમાજી, નાલા સોપારાના તલાવમાંથી પ્રાપ્ત
થાય છે. પ્રતિમાશ્રી અતિશય પ્રાચીન અને પ્રભાવિક છે. પ્રતિમાજી -શ્રીપાલ મહારાજાના સમયના, અને ભ૦ શ્રી મુનિવ્રતસ્વામીના શાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org