________________
મારી એ આશા સાપિણી, જીન સિયા સૌંસાર; તાકી ઔષધ સાષ હૈ, યહ ગુદુમંત્ર વિચાર.
--ભૂલેશ્વરનું દેરાસર નીચે છે. આ રીતે વાલકેશ્વર મલવાહીલ પર ત્રણ બત્તી આગળ શ્રી આદીશ્વર ભગવાનનું સુંદર બે મજલાનું દેરાસર છે. દેરાસર તી ભૂમિ જેવુ રમણીય છે. તેમજ વચ્ચે સુપાર્શ્વનાથનુ મંદિર પણ સુંદર છે. ભાયખાલાતુ મેતીશા ટ્રસ્ટનું જૈન દેરાસર ભવ્ય તથા આલિશાન છે મૂલનાયક શ્રી ભગવાન બિરાજમાન છે. સ્પામે શ્રી અજિતનાથ ભ॰ બિરાજમાન છે. દેરાસરની મ્હાર વિશાળ મંડપ હમણાં તૈયાર કર્યો છે. જેમાં હજારા માસા એસી શકે છે. આટઆટલા લાંબા પહેાળા મંડપને વચ્ચે કાંઈ સ્થાને થાંભલ્લાએ નથી. કાર્તિક પૂર્ણિમાએ તથા ચૈત્રી પૂર્ણિમાના દિવસે શ્રી લિદ્દાચલજીનેા પટ અહિં બધાય છે. મુંબઈમાં વસતાં હજારા જૈને આ પ્રસગે અહિં મેળાની જેમ ભેગા થાય છે. આમેય અઠવાડિયામાં રવિવાર કે સામવારના તથા પૂર્ણિમાના દિવસે પણ ભાયખલાનાં દર્શનપૂજન કરવા ઘણા લેકા આવે છે. દીક્ષા આદિના પ્રસંગ, હેર વ્યાખ્યાંન આદિ તેમજ ધાર્મિક શમાર ભેા આ ભવ્ય મંડપમાં ઉજવાય છે.
કાટ ખાતે એરાબજારમાં શ્રી શાંતિનાથજીનું દેરાસર ત્રણ મજલાનું છે. ખીજે મજલે અને ત્રીજે મજલે પ્રભુ બિરાજમાન છે. ત્યાંથી આગલ ચર્ચગેટ સ્ટેશન પાસે યંત મહાલમાં રમણીય ઘર દેરાસર છે ત્યાંથી આગળ કાલાખામાં પણ શ્રી શાંતિનાથનુ ન્હાનું દેરાસર છે. મુખની ઉત્તરે લાલવાડી પરેલમા સુવિધિનાથજીનું શિખરબધી દેરાસર છે. આમ મુંબઈમાં જ્યાં જ્યાં જેનેાની વસ્તી જથ્થાઅધ છે ત્યાં સામુદાયિક પ્રભુ ભક્તિ, દશન, પૂજન આદિ માટે સંખ્યાઅધ મંદિરા વિવિધ સ્થળેાએ છે. છેલ્લા ૨૫ વર્ષના ગાળામાં ખીરું
જે સ્થાને યે પણ ધર મદિર જેવા દરાસરા થઈ ગયા છે. પ્રીન્સે સસ્ટ્રીટમાં દેવકરણુ મેન્શનમાં, મુળચંદ બુલાખીદાસ ધર દેરાસર તેમજ પારસી ગલીમાં શ્રીયુત રમણુલાલ દલસુખભાઈ ધર દેરાસર મનહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org