________________
#
સાહેબકે દરબારમેં, સાચને જ શીરપાવ મળે છે; વ્યૂહ તમાચા ખાયગા, કથા ક કા રાય
બિલ્ડીગમાં શા. રસીકલાલ ચુનીલાલ મુળચંદ કાપડીયા તેમજ મરીનડ્રા-ઈવપુર પાટણ જૈન મંડળની ચાલીમાં ચેાપાટીપર, વાલકેશ્વરમાં દરિયા કિનારે બચુ જીવણલાલના બગલામાં શ્રી ગોડીપાન ધનુ' દેરાસર-હેગીન ગાર્ડન પર શેઠ માણેકલાલ ચુનીલાલનુ દેવ વિમાન જેવું ઘર દેરાસર વાતાના બંગલામાં આ રીતે અનેક ઘર દેરાસરે છે. જે મુંબઈ જેવી અલવેલી નગરીમાં પણ ધર્મારાધક આત્માને પ્રભુ ભક્તિનાં આલખન રૂપ છે.
ઉપાશ્રયા : જ્ઞાનભંડારા મુઈ શહેર એ માહમયી નગરી કહેવાય છે. છતાં અહિં પણ ધર્મની આરાધના રસપૂર્વક કરનારા પુણ્યવાને છે. આવા આત્માને આલંબનરૂપ ઉપાશ્રયે અહિં સંખ્યાબંધ છે. પાયુનીના મધ્યભાગમાં શ્રીગેડીજીના ઉપાશ્રય મહાવીર સ્વામીને ઉપાશ્રય, આદીશ્વરજીની ચાલને ઉપાશ્રય, તેમજ ભીંડા બજારના નાકે શાંતિનાથજીને ભક્ત તથા આલિશામ ઉપાશ્રય આવેલા છે. આ બધા ઉપાશ્રયે માં સહુથી પ્રાચીમ તેમજ પૂ. આચાય દેવાદિના ચાય માસથી પ્રખ્યાત શ્રી ગેડીના ઉપાશ્રય છે. જ્યાં ચાર્તુયમાંસમાં દરરેાજ હજારો માણસા ધક્રિયાઓ આચરે છે. તેમજ પર્યુષણપ ના પવિત્ર દિવસેામાં જેનેની વસતિથી આખા ઉપાશ્રય, તેના બધા મજલાએ અને ગેલેરીને ભાગપણુ ચિકાર થઈ જાય છે.. લાલબાગ–ભૂલેશ્વર ખાતેના જૈન ઉપાશ્રય, મુંબઈ ખાતે વિશિષ્ટ સ્થાન શાભાવી રહ્યો છે. છેલ્લા લગભગ ૨૫ વર્ષથી આ ઉપાશ્રય અનેકવિધ ધર્મ પ્રવૃત્તિષ્ઠાથી ગાજતા-વાજતા રહ્યો છે. પૂ. પાદ આચાર્ય આદિ સુવિહિત મુનિવરાના ચાતુર્માંસથી સુંદર પ્રકારની ધર્મારાધના લાલબાગ ખાતે વર્ષોથી થાથ છે. ધક્રિયાએ, તપ, જપ, પ્રતિક્રમણ પૌષધ આદિ ધર્મોનુષ્ટાનેાનેા તથા વ્યાખ્યાન શ્રવણુ આદિ અનુપમ લાભ અહિં લેવાય છે. સેન્ડહ રાડ પર શ્રી ચંદ્રપ્રભસ્વામીના દેરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org