________________
બહુત પસારા મત કરો, કર જોડી આશ: બહુત પસારા જિણ કિયા, વહભી ગમે નિરાશ.
સરનો ઉપાશ્રય, ભાયખલાનો માંડવીબંદર, તથા વાલકેશ્વરનો ઉપાશ્રય આદિ ઉપાશ્રયો છે.
મુંબઈ ખાતે જ્ઞામભંડારોમાં લાલબાગ-માધવબાગમાં મોહનલાલજી જૈન લાયબ્રેરીમાં પુસ્તકપ્રતોને સારા સંગ્રહ છે. તેમજ ગોડીજીમાં જ્ઞાનભંડાર છે. શાંતિનાથજીના ઉપાશ્રયે સાગરગચ્છ દ્વારા સંચાલિત પ્રવચને પૂજક જૈન સભાને જ્ઞાનભંડાર છે. તેમજ કેટમાં જુના મદીખાનામાં શેઠ સોમચંદ ઓતમચંદનો જ્ઞાનભંડાર પણ સારો છે. જેની વ્યવસ્થા તેઓના સુપુત્ર સુશ્રાવકભાઈ હીરાલાલ સોમચંદ, લાગણીપૂર્વક કરે છે. ગેડીના જ્ઞાન ખાતા તરફથી જૈન સાહિત્યનાં પ્રકાશનો પ્રસિદ્ધ થાય છે. આ સિવાય લાલબાગ ઉપાશ્રયમાં, મહાવીર સ્વામીના ઉપાશ્રયમાં, તથા કોટના ઉપાશ્રયમાં ન્હાના ન્હાના જ્ઞાનભંડાર છે.
જન સંસ્થાઓ-મુંબઈ શહેર એકંદર પ્રવૃત્તિઓમાં રાખ્યુંમાગ્યું રહેતું શહેર છે. ગામડાઓમાં કે દેશમાં જે માણસો એદી બનીને નિષ્ક્રિયતામાં દિવસે ગાળત્તા હાય, એજ માણસો અહિ આવતાં પરાયણ બની જાય છે. વાત એ છે કે પ્રવૃત્તિઓનું વિવેકપૂર્વક સંચાલન જે થાય તો એ દારા લાભ પ્રાપ્ત થાય છે. ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિઓ અહિં વ્યક્તિઓના સહકારથી સંસ્થા દ્વારા ચાલે છે. આવી સંસ્થાઓમાં જેન વેતાંબર કેન્ફરન્સ, જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયા, જૈન એજ્યુકેશન બોર્ડ આદિ સંસ્થાઓ, કે જેની પ્રવૃત્તિથી હિંદભરના જેનો પરિચિત છે તે સંસ્થાઓની મુખ્ય શાખાઓ મુંબઈ શહેરમાં છે. તદુપરાંત સામાજિક શિક્ષણની જૈન સંસ્થાઓ બાબુ પન્નાલાલ જૈન સ્કુલ, મહાવીર જન વિદ્યાલય, માંગરોલ જેન કન્યાશાળા, શંકુતલા ગ૯ જૈન હાઈકુલ, શેઠ મણિલાલગોકલદાસ જન હોસ્ટેલ, ઈત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org