Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 12
________________ • ૧. પદ્યરચનાના ફેરફારો [ v દેશી ઢાળોતેા ઉપયાગ કર્યાં છે. આ દાખલા નાના છે પણ તેને હું સૂચક માનું છું. આ દાખલાને અર્થ એ છે કે જ પુજ્યેાતિ જેવાં લાંબાં આખ્યાનકાવ્યા જો પાછાં લખાય તેા કદાચ એ ઢાળો પાછા આવે. અત્યારે આપણામાં લાંબાં આખ્યાનકાળ્યેા ( longer narrative poems ) લખાતાં નથી. એ લખાશે ત્યારે આ જૂના દેશી ઢાળો અને શામળનાં દાહરા ચાપાઈ અને પુરાણેાના અનુષ્ટુપ . આખ્યાનકીના પુનરુદ્ધાર થવાને મને સભર ૦ણાય છે. અને મેદૂતભાષાન્તરને। દાખલો એમ મતાવે છે કે લાંબાં સંસ્કૃત કાવ્યેા સમગ્લેાકી કરવાં એ એક જ ભાષાન્તર કરવાને માગ નથી. આપણા દેશી ઢાળો આવા કામમાં આવે કે કેમ તે ભાષાન્તકારે વિચારવા જેવું છે. ↑ જૂના આખ્યાનઢાળો બંધ પડચા તેનું કારણ જુનવાણી વસ્તુએને અણગમા અને નવીનતાનેા મેહ એ હેાય તેપણ તેને હું ગૌણ કારણ ગણું છું. ખરું કારણ, આપણે આખ્યાનેા લખતા બધ થઇ ઊર્મિકાવ્યા કે ગીતા ( lyrical poems) તરફ ઢળ્યા, એ છે. અને તેથી જ આ પણી ગરબી ગરબા રાસ રાસડાના પ્રવાહ પાતળો પડયા નથી. એટલું જ નહિ અત્યારે તે રાસયુગ ચાલે છે એમ મનાય છે. આ માન્યતા, મતે વિચાર કરતાં, ભ્રમણા જણાય છે. અર્વાચીન કાવ્યા જોતાં રાસગરબીનેા પ્રવાહ ક્યાંય તૂટક થયેા મને જણાતા નથી. પ્રથમ દલપતરામે ગરખી ગરમાં ગાયાં. તેના જ અનુસંધાનમાં નવલરામ, નરસિંહરાવ, કાન્ત, મણિલાલ નભુભાઇ, ત્રિભુવન પ્રેમશ’કર, કવિ ન્હાનાલાલ એમ ગરબી પ્રવાહ સતત વહેતા રહ્યો છે. નાટકામાં ગરમા-ગરમી ગાવાની પ્રથા ઘણા કાલથી ચં લતી આવે છે; એટલે ગરમીસાહિત્ય વિચ્છિન્ન થયાને મને કશે! પુરાવા મળતા નથી. માત્ર સુમેાધચિંતામણિના વિવેચનમાં નવલરામભાઈ લખે છે એ એક પુરાવા ગણવા હાય તેા ગણાય. તે કહે છે દશવીશ વર્ષ પર ગૂજરાતી સાક્ષર મડળને ગરમી વગેરેના ઘણા 65

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120