________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ ૫૫
અને તેથી પ્રાચીનેાના વિચારવારસા આપણને પૂરતા મળતા નથી. વિકાસ પ્રગતિ અને રવાતંત્ર્યની ઘણી સૂચનાઓ આપણને એ પ્રાચીન શાસ્ત્રચર્ચામાંથી પણ મળવા સંભવ છે. એટલે મારુ આત્રનું કામ પૂરું કરતાં પહેલાં હું એક શાસ્ત્રીય પિંગલની આપણે ધણી જરૂર છે તે તરફ્ સનું લક્ષ દેારવા રજા લઉં છું.
આ રીતે આપણે પિંગલ દેહના ફેરફારા અને તેની નીચે કામ કરતાં મળે! જોઈ ગયા. પણુ હજી પિંગળને એક મહત્ત્વને પ્રશ્ન બાકી રહે છે જે આપણા સાહિત્યમાં પુષ્કળ ચર્ચાયા છે. તે blank verse કે સળંગ અગેય પદ્યરચનાના પ્રયત્ને, તે તુ હવે પછી લઈશ.